gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરબામાં ગયેલા ડોક્ટર દંપતીના ઘરમાંથી ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | Accused caught for stealing from…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ગરબામાં ગયેલા ડોક્ટર દંપતીના ઘરમાંથી ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | Accused caught for stealing from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગરબામાં ગયેલા  ડોક્ટર દંપતીના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર રીઢા આરોપીને  પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી 60.93  લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અરૃણોદય સોસાયટીમાં રહેતા ડો.પ્રિતિ કામથ અને તેમના પતિ ડો. નાગેશ કામથ ગત 30મી તારીખે ગરબામાં ગયા હતા.રાતે 1:00 વાગ્યાના અરસામાં ગરબામાથી ઘેર પહોંચ્યા ત્યારે રસોડાની સામેના રૂમના દરવાજાના બારણાનો ઉપરનો ભાગ તૂટેલો જણાતાં શંકા પડી હતી. ઘરમાં તપાસ કરતાં ચોર સોના અને ડાયમંડના સાડા દસ તોલાથી વધુના દાગીના લઇ ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે, પોલીસે માત્ર 15 લાખની જ ચોરી થઇ હોવાનું નોંધ્યું હતું. દરમિયાન ડીસીબી  પોલીસે રીઢા આરોપી વિશાલ મનુભાઇ પટેલ (રહે. વાંસખીલીયા, સ્વામિનારાયણ મંદિર પાસે, આણંદ) ને ઝડપી પાડયો છે. પોલીસે સોના ચાંદીના દાગીના, વેચી દીધેલા હારમાંથી બનાવેલી સોનાની લગડી, બાઇક અને ફોન કબજે લીધા છે. જુગાર અને મોજશોખ માટે તેણે 12 વર્ષ પહેલા ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. સૌ પ્રથમ  તેણે વાહન ચોરી કરી હતી. ત્યારબાદ ઘરફોડ ચોરીઓ પણ શરૂ કરી હતી. તેની સામે  અઆંદ, વિદ્યાનગર અને વડોદરામાં મળીને કુલ 10 ગુનાઓ નોંધાયા છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બની: દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી | Ahmedabad Y…
GUJARAT

May 19, 2026
વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Vad…

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…

Next Post
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની …

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની ...

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્…

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્...

સોનાના ભાવમાં એક સપ્તાહમાં રૂ.3600નો વધારો, ચાંદી રૂ.1.45 લાખને પાર; બંને ઑલટાઈમ હાઈ | gold silver p…

સોનાના ભાવમાં એક સપ્તાહમાં રૂ.3600નો વધારો, ચાંદી રૂ.1.45 લાખને પાર; બંને ઑલટાઈમ હાઈ | gold silver p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain…

10 months ago
NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો | sc penal…

5 months ago
મુસાફરો માટે ખુશખબર: 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે | India Chin…

2 months ago
અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News