gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલી રહેલી ઈન્ટરનલ પરીક્ષા વચ્ચે પરીક્ષાની ગુપ્તતા પર સવાલો ઉઠયા છે.  વિદ્યાર્થીઓ જે સેન્ટર પર ફોટોકોપી કઢાવે છે તે જ સેન્ટર પર અધ્યાપકો પરીક્ષાના પેપરોની ફોટોકોપી કઢાવે છે અને તે જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોવાની જાણકારી સામે આવી છે.

સૂત્રોનું કહેવું છે કે, કોમર્સ જેવી મોટી ફેકલ્ટી ઈન્ટરનલ પરીક્ષાના પેપરો પ્રિન્ટ કરવા યુનિવર્સિટીના પોતાના પ્રેસનો ઉપયોગ કરે છે ત્યારે આર્ટસ ફેકલ્ટીએ પણ પેપરો છાપવા માટે યુનિવર્સિટી પ્રેસના વિકલ્પ પર વિચારણા કરવાની જરૂર છે.

અત્યારે પરીક્ષા પહેલા જે અધ્યાપકે પેપર સેટ કર્યું હોય તે અધ્યાપક ફોટોકોપી સેન્ટર પર જેટલા વિદ્યાર્થીઓ હોય તેટલી ફોટોકોપી કરવા માટે કહે છે અને અધ્યાપક આ પેપરો લઈને જે તે વિભાગમાં જમા કરાવે છે.આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કોણ કહે છે તે કહેવું પણ મુશ્કેલ છે.કેટલાક સિનિયર અધ્યાપકોનું કહેવું છે કે, ફેકલ્ટીએ પોતાનું ફોટોકોપી મશિન વસાવવું જોઈએ.જેથી પેપર લીક થવાની શક્યતા ના રહે.

21 વિભાગો હોવાથી પેપરો પ્રેસમાં છપાવવાનું મુશ્કેલ 

ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીનું કહેવું છે કે, આર્ટસ ફેકલ્ટીમાં 21 વિભાગો છે અને  દરેક વિભાગના પેપર અને પેપર આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ અલગ અલગ હોય છે.જેના કારણે યુનિવર્સિટી પ્રેસમાં પેપરો પ્રિન્ટ કરાવવાનું મુશ્કેલ બને છે.ફેકલ્ટીમાં ઈન્ટરનલ પરીક્ષાના પેપરની ફોટોકોપી સેન્ટર પર નકલો કઢાવવાની પ્રથા પહેલેથી જ છે અને આજ સુધી કોઈ પેપર લીક થયું નથી.જોકે યુનિવર્સિટીની મદદ મળે તો યુનિવર્સિટી પ્રેસમાં પેપર પ્રિન્ટ કરાવવા પર વિચારણા થઈ શકે છે.

પેપરો ક્યાં છપાવવા તે ફેકલ્ટી પર આધાર રાખે છે

યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, દરેક ફેકલ્ટી પાસે પેપરો છપાવવા માટે પોતાની વ્યવસ્થા છે. પરીક્ષાની ગુપ્તતા જળવાઈ રહે તે માટે ફેકલ્ટીઓએ  પોતાની રીતે પેપર પ્રિન્ટ કરાવવા માટે પણ નક્કી કરેલા પ્રોટોકોલનું પાલન કરવાનું રહેતું હોય છે. સામાન્ય રીતે નાની ફેકલ્ટીઓ પોતાની જાતે પેપર પ્રિન્ટ કરે છે.

 ઈન્ટરનલ પરીક્ષાનું પેપર પ્રેસમાં છપાવવું ફરજિયાત નથી

યુનિવર્સિટી પ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે, ઈન્ટરનલ પરીક્ષાના પેપર પ્રેસમાં જ પ્રિન્ટ કરાવવા ફરજિયાત નથી પણ એન્ડ સેમેસ્ટર પરીક્ષાના પેપર તમામ ફેકલ્ટીઓએ યુનિવર્સિટી પ્રેસમાં જ પ્રિન્ટ કરાવવાના રહે છે. બીજી તરફ એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, ઈન્ટરનલ હોય કે એન્ડ સેમેસ્ટર પરીક્ષા પણ પેપરો તો પ્રેસમાં જ પ્રિન્ટ થવા જોઈએ. એમ પણ હવે ઈન્ટરનલ પરીક્ષા પણ 50 માર્કસની થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્…

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્...

સોનાના ભાવમાં એક સપ્તાહમાં રૂ.3600નો વધારો, ચાંદી રૂ.1.45 લાખને પાર; બંને ઑલટાઈમ હાઈ | gold silver p…

સોનાના ભાવમાં એક સપ્તાહમાં રૂ.3600નો વધારો, ચાંદી રૂ.1.45 લાખને પાર; બંને ઑલટાઈમ હાઈ | gold silver p...

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of…

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba…

અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba…

5 months ago
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…

1 year ago
1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો | Murdered in 1997 escaped on bail caught…

1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો | Murdered in 1997 escaped on bail caught…

5 months ago
આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News