gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PoKમાં બળવા વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન- ઘરના એક રૂમ પર કોઈ બીજાનો કબજો, જે પરત લઈશું | Mohan B…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
PoKમાં બળવા વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન- ઘરના એક રૂમ પર કોઈ બીજાનો કબજો, જે પરત લઈશું | Mohan B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mohan Bhagwat Statement On PoK : પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં લોકો બળવો કરી રહ્યા છે. એવામાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અખંડ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સતનામાં ગુરુદ્વારાના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાગવતે કહ્યું છે કે આપણાં ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. આપણે તે પાછો લેવાનો છે. જે લોકો ત્યાં પોતાનું ઘર છોડીને અહીં આવ્યા છે, કાલે ઊઠીને એ મકાન પણ આપણે પાછું લેવાનું છે. 

મોહન ભાગવતે કહ્યું હતું, કે ‘આપણી ભાષા, સંપ્રદાય ભલે ભિન્ન હોય પણ સત્ય તો એ જ છે કે આપણે સૌ હિન્દુ છીએ. એક ચતુર અંગ્રેજ અહીં આવ્યો, આપણી સાથે લડ્યો, અને આપણાં પર રાજ કર્યું. તેણે આપણાં હાથમાંથી આધ્યાત્મિકતાનું દર્પણ છીનવી લીધું. તેને બદલે ભૌતિકવાદનું તૂટેલું દર્પણ હાથમાં પકડાવ્યું. જે બાદ આપણે સૌ ખુદને એકબીજાથી અલગ માનવા લાગ્યા અને નાની નાની વાતમાં વિવાદ શરૂ થયા.’ 

મકાન અને જમીન પર ફરી કબજો કરવાનો છે : ભાગવત 

અખંડ ભારતની વાત કરતાં મોહન ભાગવતે કહ્યું, કે પ્રસન્નતાની વાત છે કે ભાગલા પડ્યા બાદ સિંધી સમાજના લોકો પાકિસ્તાન ન ગયા પરંતુ ભારતમાં આવ્યા. જે લોકો પોતાનું ઘર, કપડાં, જમીન ત્યાં છોડીને આવ્યા તેના પર કબજો કરી લેવાયો. કાલે ઊઠીને આપણે તે પાછું લેવાનું છે. 

આ પણ વાંચો: કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ

ભાષાઓ અનેક પણ ભાવ તો એક જ 

ભાષા મુદ્દે વિવિધ રાજ્યોમાં ચાલતા વિવાદ અંગે ભાગવતે કહ્યું, કે ‘ભારતમાં ભાષાઓ અનેક છે પરંતુ ભાવ એક જ છે. આ દેશની દરેક ભાષા ભારતની રાષ્ટ્રભાષા છે. પ્રત્યેક નાગરિકને ઓછામાં ઓછી ત્રણ ભાષા તો આવડવી જ જોઈએ. એક સ્થાનિક ભાષા, બીજી જે રાજ્યમાં રહેતા હોવ તેની ભાષા અને ત્રીજી રાષ્ટ્રની ભાષા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Bagodara police seized IMFL stock…

બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Bagodara police seized IMFL stock...

હવે મફતમાં થશે આધાર કાર્ડનું આ કામ, નહીં આપવા પડે 125 રૂપિયા: UIDAIની જાહેરાત | uidai free aadhaar c…

હવે મફતમાં થશે આધાર કાર્ડનું આ કામ, નહીં આપવા પડે 125 રૂપિયા: UIDAIની જાહેરાત | uidai free aadhaar c...

કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ | Violence Erupts …

કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ | Violence Erupts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા | 21 year ol…

જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા | 21 year ol…

1 year ago
ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…

7 months ago
સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in…

સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in…

9 months ago
વડોદરાના ગોત્રીમાં કારે કચરો ભેગો કરતી લારીને ટક્કર મારતા કોર્પોરેશનના સફાઈ કર્મચારી ઘાયલ | VMC sani…

વડોદરાના ગોત્રીમાં કારે કચરો ભેગો કરતી લારીને ટક્કર મારતા કોર્પોરેશનના સફાઈ કર્મચારી ઘાયલ | VMC sani…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News