gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in Business
0 0
0
સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India’s Forex Reserves Rise: ભારતની આર્થિક સ્થિતિ વિદેશી મુદ્રા ભંડારના મોરચે વધુ મજબૂત બની રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક(RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, 26 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $3.29 અબજનો નોંધપાત્ર વધારો થયો છે. આ સતત ચોથું અઠવાડિયું છે જ્યારે દેશના ભંડારમાં વૃદ્ધિ જોવા મળી છે.

કુલ ભંડારની સ્થિતિ

હાલમાં ભારતનો કુલ વિદેશી મુદ્રા ભંડાર વધીને $696.610 અબજ પર પહોંચી ગયો છે. અગાઉના અઠવાડિયે તેમાં $4.36 અબજનો વધારો થયો હતો. નોંધનીય છે કે ભારતનો અત્યાર સુધીનો સૌથી ઉચ્ચતમ સ્તર સપ્ટેમ્બર 2024માં $704.88 અબજ રહ્યો હતો, જેની હવે ભારત ખૂબ નજીક પહોંચી ગયું છે.

ગોલ્ડ રિઝર્વમાં એક જ સપ્તાહમાં $2.956 અબજનો વધારો

આ વખતે ભંડાર વધવાનું મુખ્ય કારણ સોના (Gold Reserve)ના મૂલ્યમાં થયેલો વધારો છે. 26 ડિસેમ્બરના સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વના મૂલ્યમાં $2.956 અબજનો વધારો થયો છે, જેનાથી કુલ સોનાનો ભંડાર હવે $113.320 અબજ થયો છે. હાલમાં RBI પાસે સોનાનો જથ્થો 880 ટનને પાર કરી ગયો છે, જે કુલ ભંડારના આશરે 14.7% જેટલો હિસ્સો ધરાવે છે.

ફોરેન કરન્સી એસેટ્સ(FCA)માં વૃદ્ધિ

વિદેશી મુદ્રા આસ્ક્યામતો(FCA), જે ભંડારનો સૌથી મોટો હિસ્સો છે, તેમાં પણ $184 મિલિયનનો વધારો નોંધાયો છે. આ સાથે FCA ભંડાર હવે $559.612 અબજ પર પહોંચ્યો છે. FCAમાં ડોલર સિવાય યુરો, પાઉન્ડ અને યેન જેવી કરન્સીના મૂલ્યમાં થતી વધ-ઘટની પણ અસર જોવા મળે છે.

આ પણ વાંચો: યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ

SDR અને IMF રિઝર્વ

SDR(સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ): તેમાં $60 મિલિયનનો વધારો થયો છે, જે હવે $18.803 અબજ પર છે.

IMF રિઝર્વ: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે રાખેલા અનામત ભંડારમાં $93 મિલિયનનો વધારો થયો છે, જે હવે $4.875 અબજ થયો છે.

સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું | Amba…

યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું | Amba...

વડોદરામાં ન્યાયમંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લામાં જર્જરિત મકાન દ્વારા ધરાશાયી થતાં વાહનો દબાયા | Veh…

વડોદરામાં ન્યાયમંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લામાં જર્જરિત મકાન દ્વારા ધરાશાયી થતાં વાહનો દબાયા | Veh...

ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

6 months ago
પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga…

પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga…

9 months ago
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન, રાજસ્થાન HCએ આપી રાહત | Rajast…

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન, રાજસ્થાન HCએ આપી રાહત | Rajast…

8 months ago
34 ટકા વધારા સાથે નવરાત્રીમાં વાહનોનું અત્યાર સુધીનું રેકોર્ડ વેચાણ | Record vehicle sales in Navrat…

34 ટકા વધારા સાથે નવરાત્રીમાં વાહનોનું અત્યાર સુધીનું રેકોર્ડ વેચાણ | Record vehicle sales in Navrat…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News