gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway
1
VIEWS
Share on FacebookShare on Twitter

શહેર નજીક દશરથ પાસે બેકાબૂ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરી પીછો કરી રહેલ કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું.

વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના 2 - image

પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાત્રે ૮ વાગ્યાની આસપાસ વડોદરા – વાસદ હાઈવે પર દશરથ નજીકના બ્રિજ પાસે વાસદથી વડોદરા તરફ આવી રહેલ જુનાગઢ પાર્સિંગની કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે પતિ અને બાળકને ઓછીવત્તી ઈજા પહોંચતા સદનસીબે તેમનો બચાવ થયો હતો. મૃતક મહીલા સાવલીના લસુન્દ્રા ખાતે રહેતી ૨૬ વર્ષની તસ્લિમ હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલકે પહેલા કેળાની લારીને ટક્કર માર્યા બાદ બાઈક સવાર દંપતિને અડફેટે લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અકસ્માત બાદ કાર ચાલકે સ્થળ પરથી નાસી છૂટવા કાર દોડાવી મુકી હતી. જો કે, દશરથ ગામના એક જાગૃત નાગરિકે કાર લઈ પીછો કરતા તેની કારને પણ ટક્કર મારી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતા હિંમત દાખવી અકસ્માત કરનાર કારને રોકી ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. અકસ્માત સર્જનાર કારમાં સવાર ફેમિલી ગોરવા વિસ્તારનું હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતા છાણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026
GUJARAT

June 22, 2026
Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

Next Post
કોર્પોરેશનની જાંબુઆ લેન્ડફિલ સાઈટ ખાતે કચરાના નિકાલ ની કામગીરી ઠપ્પ..! | Waste disposal operations a…

કોર્પોરેશનની જાંબુઆ લેન્ડફિલ સાઈટ ખાતે કચરાના નિકાલ ની કામગીરી ઠપ્પ..! | Waste disposal operations a...

દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ | Heavy rain in Darjeelin…

દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ | Heavy rain in Darjeelin...

પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew…

પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

1 month ago
વડોદરામાં જાહેર માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ : ખોદાયેલા ખાડાથી ટ્રાફિક જામ | Water line ruptures on…

3 months ago
સુરતની ઓળખ બનેલા કાપડ અને હીરા બજારમાં જ ‘વિશ્વાસઘાત’ નું પ્રમાણ ખૂબ ઊંચું | Rate of Betrayal high i…

1 year ago
કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News