gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્પીડ બ્રેકર ન
હોવાને કારણે હાઇવે માર્ગ ઉપર

માર્ગ ઉપર બેરીકેટિંગ કરીને વાહનોની સ્પીડ ઘટાડવા માટે પ્રયાસ કરાયો ઃ સમસ્યાના કાયમી નિકાલની બાંહેધરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં ગિફ્ટ સિટીથી પાલજ તરફના હાઇવે માર્ગ ઉપર ભારે
વાહનોની અવર-જવરને કારણે રોજિંદા અકસ્માતોથી કંટાળીને આજે પાલજના ગ્રામજનો દ્વારા
માર્ગ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ચિલોડા પોલીસ દોડી આવી હતી.
હાલ તાત્કાલિક ધોરણે બેરીકેટિંગ કરીને વાહનોની સ્પીડ ઘટાડવા પ્રયાસ કરવામાં આવ્યો
છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ
સતત વધી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા હાઇવે માર્ગો ઉપર બેફામ પણે
જતા વાહનોને કારણે સ્થાનિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજ સ્થિતિ ગાંધીનગર શહેર
નજીક આવેલા પાલજ ગામ પાસે જોવા મળી રહી છે. ગાંધીનગર બાયપાસ આ હાઇવે માર્ગ ઉપર
રોજિંદા ભારે વાહનો પસાર થઈ રહ્યા છે અને તેમાં પણ રેતી ભરેલા ટ્રકો તેમજ અન્ય
મોટા વાહનો સ્પીડ બ્રેકરના અભાવે પૂર ઝડપે દોડતા હોવાને કારણે પાલજના ગ્રામજનોને
અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં અહીં સ્પીડ બ્રેકર
નહીં મૂકવામાં આવતા આજે ના છૂટકે ગ્રામજનો માર્ગ ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ કરી
દીધો હતો. જેના કારણે અહીંથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. ઘટનાની જાણ થતા ચિલોડા
પોલીસની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે મથામણ કરી
હતી. ગ્રામજનોએ માગણી કરી હતી કે
,
આ અકસ્માતોની સમસ્યાના નિવેડો લાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર
મૂકવામાં આવે જોકે હાલ તે કામ શક્ય નહીં હોવાથી પોલીસ દ્વારા બેરીકેટિંગ કરી
દેવામાં આવ્યું હતું અને વાહનોની સ્પીડ ઘટાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો આગામી
દિવસમાં અહીં સ્પીડ બ્રેકર નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન
કરવાની પણ ચિમકી આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે
GUJARAT

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

May 14, 2026
આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…
GUJARAT

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

May 14, 2026
લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…
GUJARAT

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…

May 14, 2026
Next Post
ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e…

ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e...

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

1 year ago
વક્ફ સંશોધન એક્ટ પર આગામી સુનાવણી 20 મેના રોજ, સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે ફેરફારો પર કરશે વિચારણા |…

વક્ફ સંશોધન એક્ટ પર આગામી સુનાવણી 20 મેના રોજ, સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે ફેરફારો પર કરશે વિચારણા |…

12 months ago
કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ | farmer from K…

કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ | farmer from K…

10 months ago
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News