gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉપરના માળે રહેતા ૧૦ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ ૭૦ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન નામની
વસાહતના આઠમા માળે બંધ મકાનની અંદર આજે વહેલી પરોઢે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ
હતી. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ ઉપર પહોંચીને ઉપરના માળે રહેતા ૧૦ વ્યક્તિઓનું
રેસ્ક્યુ કરીને પાણીનો મારો ચલાવી આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે
ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા
ચાંદખેડાથી ઝુંડાલ ત્રાગડ જવાના માર્ગ ઉપર મુક્તિધામ સોસાયટીના પંચમ પેન્ટાગોન
ફ્લેટના બ્લોક નંબર સી ૮૦૨માં ભાવેશ ટીમલીકર રહે છે. જોકે તેઓ જર્મનીમાં હોવાથી
તેમની પત્નીી શ્વેતાબેન અને દીકરી આ મકાનમાં એકલા રહે છે. તેમના મકાનમાં શોર્ટ
સકટને કારણે ઓચિંતી આગ લાગી જતા વસાહતીઓ દ્વારા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા
ત્યારે આ ઘટના અંગે વહેલી પરોઢે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર
કાફલો ત્રણ ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર પહોંચી ગયો હતો તો અમદાવાદ ફાયર બ્રિગેડના પણ
સાત ફાયર ફાઈટર કામે લાગી ગયા હતા. આઠમાં મળે આગ લાગી હોવાથી ઉપરના માળમાં રહેતા
ત્રણ પરિવારોના કુલ ૧૦ વ્યક્તિઓનો રેસ્ક્યુ કરીને તેમને નીચે ઉતારી લેવામાં આવ્યા
હતા અને ત્યારબાદ તેમના ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા
જોકે કોઈને કોઈ જ પ્રકારની તકલીફ નહીં થઈ હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ ફાયર
બ્રિગેડ દ્વારા ફાઈટરો મારફતે કુલ ૭૦ હજાર લિટર કરતા વધુ પાણીનો મારો ચલાવીને આ આગ
ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન
હતી પરંતુ આગનું કારણ જાણવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. પ્રાથમિક
દ્રષ્ટિએ શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડ માની રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o...

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી | West Bengal has the highest number of fo…

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી | West Bengal has the highest number of fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h…

ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h…

1 year ago
પેંડાના શોખીને ચેતજો! ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ | Fac…

પેંડાના શોખીને ચેતજો! ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ | Fac…

10 months ago
જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

8 months ago
ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…

ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News