gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા | Webcasting will be done at all polling …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા | Webcasting will be done at all polling …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બિહાર મતદાન પ્રક્રિયામાં ધરખમ ફેરફાર, દેશભરમાં પણ અમલ થશે

– બિહારમાં પ્રત્યેક મતદાન બૂથે ૧૨૦૦થી વધુ મતદારો નહીં હોય ઉમેદવારનો રંગીન ફોટો, નામ મોટા અક્ષરોમાં છપાશે

– ૧૦૦ ટકા વેબકાસ્ટિંગથી કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ ઝડપાઇ જશે, અધિકારી તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપશે

પટણા: આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. જોકે બિહારની આ ચૂંટણી ઘણી રીતે અલગ માનવામાં આવે છે. કેમ કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ૧૭ જેટલા સુધારા કરવામાં આવ્યા છે. જેમાં ઇવીએમ પર રંગીન ફોટો, ૧૦૦ ટકા વેબકાસ્ટિંગ તમામનો સમાવેશ કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ તમામ સુધારા વધારા અંગે મીડિયાને માહિતી આપી હતી. આ તમામ સુધારાનો બિહાર બાદ અન્ય રાજ્યોમાં પણ અમલ કરવામાં આવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે બીએલઓ (બૂથ લેવલ ઓફિસર)ને હવે આધુનિક સ્માર્ટ આઇડી કાર્ડ આપવામાં આવ્યા છે. તેઓ જ્યારે મતદાતાઓને મળે ત્યારે તેમને સરળતાથી ઓળખી શકે તે હેતુથી આ સુધારો કરાયો છે. મતદાન કેન્દ્રો પર આવનારા મતદારોએ પોતાના મોબાઇલ ફોન મતદાન બુથ બહાર જમા કરાવવા પડશે. અન્ય એક મોટી જાહેરાત તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાની છે, ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે હવે તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પર નજર રાખવાનો અને બોગસ વોટિંગ અટકાવવાનો છે. જેને પગલે તમામ મતદાન મથકો કે બૂથ પર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા પણ રાખવી પડશે. જે વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહીં હોય ત્યાં વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી જેવા વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય જે સુધારા કરવામાં આવ્યા છે તે મુજબ હવેથી કોઇ પણ મતદાન બૂથ પર ૧૨૦૦થી વધુ મતદારો નહીં હોય, ઇવીએમ પર લગાવાયેલા બેલેટ પેપરમાં ઉમેદવારોના રંગીન ફોટો હશે, ઉમેદવારોના નામ મોટા અક્ષરોમાં લખવામાં આવશે કે જેથી મતદારોને સરળતાથી વંચાય. જ્યારે તમામ બૂથ પર મતદાન પ્રક્રિયાનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે ત્યારે કોઇ ગેરકાયદે કે શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાય તો તુરંત જ પ્રિસાઇડિંગ કે રિટર્નિંગ ઓફિસર અથવા ઓબ્ઝર્વર જરૂરી પગલા લેશે.  સુવિધા ટેબલ ૧૦૦ મીટર દૂર રાખી શકાશે. અગાઉ આ અંતર ૧૫૦ મીટરનું હતું.  અન્ય મહત્વનો સુધારો એ છે કે પોસ્ટલ બેલેટની ગણતરી, ઇવીએમની અંતિમ ગણતરીના બે રાઉન્ડ પહેલા પુરી કરવામાં આવશે. હાલમાં આ તમામ સુધારા વધારા બિહારમાં લાગુ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં દેશભરમાં તેનો અમલ કરવામાં આવી શકે છે. જોકે તેને લઇને કેટલાક રાજ્યોમાં વિરોધ પણ થઇ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…
INDIA

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

February 15, 2026
કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
Next Post
નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin…

નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin...

ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ

ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ

વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા | Two injured in car accident while retu…

વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા | Two injured in car accident while retu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનીજ ચોરી કરવા બનાવેલો વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રીજ તોડી પડાયો | Illegal bridge over Vatrak river …

ખનીજ ચોરી કરવા બનાવેલો વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રીજ તોડી પડાયો | Illegal bridge over Vatrak river …

11 months ago
વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d…

વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d…

10 months ago
સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

7 months ago
બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી | Gujarat High Court reje…

બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી | Gujarat High Court reje…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News