gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આધેડના બાઇકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ewe chon uwei ewe taraku a su mwirin a…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
આધેડના બાઇકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ewe chon uwei ewe taraku a su mwirin a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારઆધેડના બાઇકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો 1 - image

પૂર્વ વિસ્તારમા બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્મતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. નિકોલમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઠક્કરનગરમાં રહેતા આધેડ બાઇક લઇને નિકોલમાં ગયા હતા અને  પરત આવતી વખતે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

કર્મકાંડ કરતા આધેડ લગ્નનું મૂર્હૂત જોઇને પરત આવતા હતા અકસ્માતમાં ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત 

ઠકકરનગરમાં  રહેતા વૃદ્ધે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની બાજુમાં રહેતા તેમના નાના ભાઇ ર્ક્મકાંડનું કામ કરતા હતા. 

ગઇકાલે કોઇ સંબંધીના લગ્નનું મૂર્હૂત જોવા માટે નિકોલ ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે નિકોલમાં હિરપરા હોસ્પિટલ પાસે પ્રતિષ્ઠા બંગલોઝ ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ટક્કર મારતાં તેઓ જમીન ઉપર પટકાતાં  માથા સહિત શરીરે ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ભાગી જનારા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
પતિ આપઘાત કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું યુવતીનું રટણ | Woman alleges husband blackmails her …

પતિ આપઘાત કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું યુવતીનું રટણ | Woman alleges husband blackmails her ...

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar…

11 months ago
ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેક ઓંક્યું, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરી કર્યો ગંભીર આક્ષેપ | Dona…

1 year ago
MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન | Schedule …

ગોરવા મધુનગર બ્રિજ પાસે લગ્નના ફટાકડાને કારણે હોટલમાં આગ લાગી હતી | Police complaint filed after fir…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News