gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સયાજીગંજ વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યે નજીવી બાબતે તકરાર થતા ઉશ્કેરાયેલા હુમલાખોરે લોખંડની કોશના ઉપરાછાપરી ઘા મારતા ઇજાગ્રસ્ત યુવાન  ઢળી પડયો હતો. પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીગંજ રેલવે લાઇન મહારાજા નગર ભવાની નગરમાં રહેતા ૩૦ વર્ષના અજય રાજુભાઇ શિંદે આજે સાંજે પાંચ વાગ્યે ભવાની નગર ચકલા પાસે મિત્રો સાથે ઉભો હતો. તે દરમિયાન આરોપી રાહુલ ખેડેકર આવ્યો હતો. રાહુલ ખેડેકર અને જયેશ સોનાર વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર સ્વરૃપ ધારણ ના કરી લે તે માટે અજય છોડાવવા વચ્ચે પડયો હતો. જેથી, ઉશ્કેરાયેલા  રાહુલ ખેડેકરે લોખંડની કોશ વડે અજય પર હુમલો કર્યો હતો.  દરમિયાન જયેશ સ્થળ પરથી  ભાગી ગયો હતો. જ્યારે રાહુલે અજયના  માથામાં ઉપરાછાપરી  ફટકા મારતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી  પડયો હતો. તેના અન્ય મિત્રો છોડાવવા વચ્ચે પડતા વિકાસ મોરે નામના યુવકને પણ ઇજા થઇ હતી. ત્યારબાદ હુમલાખોર ભાગી ગયો હતો.  ઇજાગ્રસ્ત અજયને તેનો ભાઇ દિપક શિંદે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવના પગલે સયાજી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી  પડયા હતા. આ  અંગે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે. 

મૃતકને એટલા ફટકા માર્યા કે ચહેરો છુંદાઇ ગયો

વડોદરા,

 આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, બોલાચાલી દરમિયાન રાહુલે અજયના પરિવારને ગાળો બોલતા અજયે તેને ગાળો બોલવાની ના પાડી હતી. અમે પણ રાહુલને સમજાવવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ, ઉશ્કેરાયેલા રાહુલે ઘાતક  હુમલો કરી દીધો હતો. તેણે અસંખ્યા ઘા ઝીંકી દેતા અજયનો ચહેરો છુંદાઇ ગયો હતો.

એમ્બ્યુલન્સ નહીં આવતા રિક્ષામાં ઇજાગ્રસ્તને લઇ  જવાયો

 વડોદરા,

મૃતકની માતાએ આક્ષેપ કર્યો હતો કે, મારો પુત્ર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ત્યાં હાજર લોકોએ ૧૦૮ ને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ, એમ્બ્યુલન્સ મોડી પડતા મારા પુત્રને લોહીલુહાણ હાલતમાં રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડી ફાંસીની સજા કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો | Pak Army Chief Munir’s new mov…

પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો | Pak Army Chief Munir's new mov...

કારેલીબાગના અંબાજી મંદિરમાંથી ચોરી કરનાર બે ઝડપાયા | Two arrested for stealing from Ambaji temple in…

કારેલીબાગના અંબાજી મંદિરમાંથી ચોરી કરનાર બે ઝડપાયા | Two arrested for stealing from Ambaji temple in...

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા | Lawyer who co…

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા | Lawyer who co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? | Contr…

ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? | Contr…

2 years ago
જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

9 months ago
બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…

બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…

1 year ago
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ | Crowd of devotees in Shiva temples o…

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ | Crowd of devotees in Shiva temples o…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News