gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સરકાર એમની છે, પુરાવા હોય તો અમને જેલમાં નાખી દે…’ કુંવરજી હળપતિના આક્ષેપ સામે ચૈતર વસાવાની પ્રતિ…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
‘સરકાર એમની છે, પુરાવા હોય તો અમને જેલમાં નાખી દે…’ કુંવરજી હળપતિના આક્ષેપ સામે ચૈતર વસાવાની પ્રતિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chaitar Vasava On Kunvarji Halpati : ગુજરાતમાં તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર ગંભીર આરોપ કરતાં ટિપ્પણી કરી હતી. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, ‘કુંવરજીભાઈને સંસદીય ભાષા શું હોય તેનું ભાન નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં તેમની સરકાર છે. જો અમે કોઈના પાસેથી 2 ટકા લીધા હોય તો અને તેમની પાસે પુરાવા હોય તો કારદેસરની કાર્યવાહી કરીને અમને જેલમાં નાખી દે.’

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા 

વસાવાએ કહ્યું હતું કે, ‘આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસ સમાજ શિક્ષણ, રસ્તા, પાણી સહિત માટે આંદોલનો કરે… કુંવરજીભાઈ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી આપે, શિક્ષકોની ભરતી કરે, આદિવાસી વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી એ શરુ કરે. કુંવરજીભાઈના વિસ્તારમાં માંડવી ટ્રાયબલ સબ પ્લાન અને સોનગઢ ટ્રાયબલ સબ પ્લાન સહિત જેટલી પણ ટ્રાયબલ સબ પ્લાન છે તેમાં આદિ આદર્શ ગ્રામની ગ્રાન્ટ અને ગુજરાત કેડરની ગ્રાન્ટની તપાસ કરાવશો તો કુંવરજીભાઈએ જે નવસારીની એજન્સીઓને કામ સોંપ્યા છે તેનું આખું કૌભાંડ બહાર આવશે. છેલ્લા પાંચ વર્ષમાં 2000-2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. કુંવરજીભાઈએ અમારા પર જે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણા છે.’

આ પણ વાંચો: ‘તમારું મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મૂકો’: નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી

‘ચૈતર વસાવા ચીટર છે…’

કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘વિકાસના કામોને લઈને બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. પંચાયતની ગ્રાન્ટમાં ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ | Melting asphalt on Botad’s main road causes…
GUJARAT

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ | Melting asphalt on Botad’s main road causes…

May 8, 2026
સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…
GUJARAT

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

May 8, 2026
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved
GUJARAT

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

May 8, 2026
Next Post
સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c…

સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c...

NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ | Educat…

NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ | Educat...

બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીની હાજરીમાં બે ટેક દિગ્ગજો વચ્ચેનો અણબનાવ ઉઘાડો પડ્યો, એકબીજાનો હાથ પણ ન પકડ્યો | india ai im…

PM મોદીની હાજરીમાં બે ટેક દિગ્ગજો વચ્ચેનો અણબનાવ ઉઘાડો પડ્યો, એકબીજાનો હાથ પણ ન પકડ્યો | india ai im…

3 months ago
અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

8 months ago
લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના : ક્રેઇનનું હૂક તૂટી પડતાં પરપ્રાંતિય શ્રમિકનું ગંભીર…

લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના : ક્રેઇનનું હૂક તૂટી પડતાં પરપ્રાંતિય શ્રમિકનું ગંભીર…

4 weeks ago
ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીના 3 મહિનાથી પગારથી વંચિત

ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીના 3 મહિનાથી પગારથી વંચિત

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News