gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : ગુજરાતના દરિયાકાંઠામાં ‘શક્તિ’ વાવાઝોડુંની અસર જોવા મળી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન સોમવારે (6 ઓક્ટોબર) અમદાવાદ, કચ્છ સહિત કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે. 

7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ એટલે કે 8 ઓક્ટોબર સુધી ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જ્યારે 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુર સહિત 16થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું

રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના સાણંદમાં 12 મિ.મી., કચ્છના નખત્રાણામાં 7 મિ.મી., થરાદમાં 6 મિ.મી. વરસાદ થયો છે.

ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

November 5, 2026
ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ ₹12.07 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપિત ક…

Priyanka Bajaj Sibal Impresses as Dr. Ajaiata in Gajab Raat, Shares Powerful Screen Moments with Man…

Next Post
કટકમાં ભારેલો અગ્નિ: ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ હવે 36 કલાકનું કરફ્યુ, શાંતિ જાળવવા અપીલ | Odisha Viol…

કટકમાં ભારેલો અગ્નિ: ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ હવે 36 કલાકનું કરફ્યુ, શાંતિ જાળવવા અપીલ | Odisha Viol...

ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું | AAP’s C…

ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું | AAP's C...

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં એજન્ટ રાજ : ડેપ્યુટી ઈજનેરના એજન્ટ નાના કોન્ટ્રાક્ટરોને હેરાન કરતા હોવા…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં એજન્ટ રાજ : ડેપ્યુટી ઈજનેરના એજન્ટ નાના કોન્ટ્રાક્ટરોને હેરાન કરતા હોવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

6 months ago
અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

9 months ago
જામનગર નજીક જોગવડ વિસ્તારમાં એક દંપતિ અને તેની પુત્રીઓ ઉપર હુમલો કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઈ | …

7 months ago
ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News