gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી’, ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા | …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
‘આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી’, ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On Supreme Court CJI Gavai: દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર આજે(6 ઓક્ટોબર) શર્મજનક હુમલો થયો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સીજેઆઇ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જૂતું ફેંકનારો શખસ 60 વર્ષીય વકીલ હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે, ‘આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી.’

ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા 

ચીફ જસ્ટિસ બીઆર ગવઈ હુમલાના પ્રયાસની ઘટનાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ નિંદા કરી છે. સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ચીફ જસ્ટિસ પર હુમલો આપણી ન્યાયપાલિકાની ગરિમા અને આપણા બંધારણના મૂળ માવના પર હુમલો છે. આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી અને આ ઘટનાની નિંદા થવી જોઈએ.’

સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા

આ મામલે સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની અંદર આદરણીય ચીફ જસ્ટિસ પર હુમલાની ઘટનામાં, આ ફક્ત તેમના પર હુમલો નથી થયો, પરંતુ આપણા બંધારણ પર પણ થયો છે. ચીફ જસ્ટિસે વિનમ્રતા દાખવી, પરંતુ દેશને ઊંડી પીડા અને આક્રોશની ભાવના સાથે એકજૂથ થઈને તેમની સાથે ઊભા રહેવું જોઈએ.’

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય

શું હતી સમગ્ર ઘટના?

ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. શખ્સે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર નિશાન સાધતા બેન્ચ તરફ જૂતું ફેંક્યું હતું. જે બેન્ચની આગળ જ પડ્યું હતું. જેથી ચીફ જસ્ટિસને કોઈ નુકસાન થયુ નથી. હુમલાખોર વકીલની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ આ ઘટના બાદ પણ શાંત જ હતા અને તેમણે કેસની સુનાવણી ચાલુ રાખી હતી. તેમણે માત્ર એટલું કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ છું, જેણે આ પ્રકારની ઘટનાનો સામનો કર્યો છે.’ ત્યારબાદ તેઓ ફરી કેસની સુનાવણી કરવા લાગ્યા હતા. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, હુમલો કરનારા વકીલે સૂત્રોચ્ચાર કર્યો હતો કે, ‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …
INDIA

વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …

May 19, 2026
Next Post
પંચમહાલમાં SOGની મોટી કાર્યવાહી, કુલ 40 કેસમાં પકડાયેલ 500થી વધુ કિ.લો.નો નાર્કોટિક્સનો જથ્થો નાશ કર…

પંચમહાલમાં SOGની મોટી કાર્યવાહી, કુલ 40 કેસમાં પકડાયેલ 500થી વધુ કિ.લો.નો નાર્કોટિક્સનો જથ્થો નાશ કર...

સોશિયલ મીડિયા પર છેતરનારાઓ સામે SEBIની મોટી કાર્યવાહી, એક લાખથી વધુ ગેરકાયદે સામગ્રી દૂર કરાઈ | SEBI…

સોશિયલ મીડિયા પર છેતરનારાઓ સામે SEBIની મોટી કાર્યવાહી, એક લાખથી વધુ ગેરકાયદે સામગ્રી દૂર કરાઈ | SEBI...

ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવા ટાસ્કફોર્સની રચના | Taskforce formed to …

ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવા ટાસ્કફોર્સની રચના | Taskforce formed to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

4 months ago
કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન | akhil…

કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન | akhil…

1 year ago
અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા | Ahmed…

અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા | Ahmed…

4 months ago
વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught …

વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News