gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોશિયલ મીડિયા પર છેતરનારાઓ સામે SEBIની મોટી કાર્યવાહી, એક લાખથી વધુ ગેરકાયદે સામગ્રી દૂર કરાઈ | SEBI…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in Business
0 0
0
સોશિયલ મીડિયા પર છેતરનારાઓ સામે SEBIની મોટી કાર્યવાહી, એક લાખથી વધુ ગેરકાયદે સામગ્રી દૂર કરાઈ | SEBI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SEBI Cracks Down On Social Media Scam : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરમેન તુહિન કાંત પાંડેયે સોમવારે જણાવ્યું હતું કે, છેલ્લા 18 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી એક લાખથી વધુ ગેરકાયદેસર સામગ્રી દૂર કરવામાં આવી છે. 

ગેરકાયદેસર સામગ્રીના મુદ્દાને ગૂગલ અને મેટા સમક્ષ ઉઠાવાયો

પાંડેયે કહ્યું કે, સેબીએ ગેરકાયદેસર સામગ્રીના મુદ્દાને ગૂગલ અને મેટા જેવા મોટા પ્લેટફોર્મ્સ સાથે ઉઠાવ્યો છે. તેમણે NSEમાં આયોજિત એક રોકાણકાર જાગૃતિ કાર્યક્રમમાં કહ્યું કે, ટેકનોલોજી સાધનો આવ્યા બાદ અપરાધીઓ માટે રોકાણકારોને છેતરતી સામગ્રી તૈયાર કરવાનું સરળ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા 18 મહિનામાં આવી 1 લાખથી વધુ સામગ્રી હટાવવામાં આવી છે.

આ પણ વાંચો : GSTમાં રાહત બાદ દિવાળી પહેલા ફરી મોટી જાહેરાતની તૈયારીમાં સરકાર? નીતિ આયોગે આપ્યા સંકેત

દેશનું સૌથી મોટું શેરબજાર લિસ્ટ થવાની તૈયારીમાં

પાંડેયે કહ્યું કે, માત્ર 36 ટકા લોકો જ કેપિટલ માર્કેટ અંગે સામાન્ય કે ઊંચી માહિતી ધરાવે છે. તેથી એવું કહી શકાય કે, એક મોટો વર્ગ ખોટી માહિતીના કારણે છેતરાઈ શકે છે. આ ઉપરાંત NSEના ચેરમેન શ્રીનિવાસ ઈન્જેતી એ જાહેરાત કરી કે, દેશનું સૌથી મોટું શેરબજાર લિસ્ટ થવાની તૈયારીમાં છે. NSE હાલમાં લિસ્ટેડ ન હોવા છતાં તેના લગભગ 1.8 લાખ શેરધારકો છે.

આ પણ વાંચો : મુનિર અને ટ્રમ્પની ‘સિક્રેટ ડીલ’ મુદ્દે પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો, ખનીજોના સેમ્પલ અમેરિકા મોકલાયા!

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવા ટાસ્કફોર્સની રચના | Taskforce formed to …

ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવા ટાસ્કફોર્સની રચના | Taskforce formed to ...

મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As…

મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As...

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન | UPI May Not Stay…

‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન | UPI May Not Stay…

10 months ago
બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત, ઈકો અને ટ્રક વચ્ચે ટક્કર | accid…

બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત, ઈકો અને ટ્રક વચ્ચે ટક્કર | accid…

4 months ago
માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

2 months ago
ચાંદી શિખર પરથી રૂ. ૧૫ હજાર ગબડી | Silver falls by Rs 15 000 from its peak

ચાંદી શિખર પરથી રૂ. ૧૫ હજાર ગબડી | Silver falls by Rs 15 000 from its peak

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News