gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…
2
VIEWS
Share on FacebookShare on Twitter

    મોટી દુર્ઘટના બનતા ટળી , SVP  હોસ્પિટલની લોન્ડ્રીમાં  આગ લાગતા અફરાતફરી મચી 1 - image 

  અમદાવાદ,સોમવાર,6 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમા
આવેલી લોન્ડ્રીમાં સોમવારે સવારે ૯ વાગ્યાના સુમારે આગ લાગતા હોસ્પિટલ પ્રાંગણમાં
હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે એ.સી.નીઈલેકિટ્રીક  ડકટમાં શોટ સરકીટથી લાગેલી આગ પંદર મિનિટમાં
બુઝાવી દીધી હતી. આગથી ફેલાયેલો ધૂમાડો બહાર કાઢવા ફાયર વિભાગે લોન્ડ્રીના કાચ
તોડવા પડયા હતા.સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, એસ.વી.પી.હોસ્પિટલમાં
આગ લાગવાનો કોલ મળતાની સાથે નવરંગપુરા ફાયર સ્ટેશનના ત્રણ વાહન ઉપરાંત અલગ અલગ
ફાયર સ્ટેશનના મળી કુલ બાર વાહનો હોસ્પિટલ ખાતે પહોંચતા કરાયા હતા.વિભાગ દ્વારા આગ
હોલવવાની કામગીરી સમયે તપાસ કરાતા એ.સી
.ની
ઈલેકટ્રિક ડકટમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી. હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ વર્કીંગ
કન્ડીશનમાં હતી.જેની મદદથી ગણતરીની મિનીટમાં આગ સંપૂર્ણરીતે કાબૂમા લેવાઈ
હતી.હોસ્પિટલની આ લોન્ડ્રીમાં કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલના કપડા અને ચાદરો
ધોવા માટે મોકલવામા આવતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi...

કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા ટ્રાફિક તેમજ વ્યવસ્થાને લઈ સઘન ચેકીંગ હાથ ધરાયું

1 year ago
ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાવાદના ખેડૂત પાસેથી રૂ. 75.60 લાખ ખંખેર્યા | …

6 months ago
લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ…

9 months ago
વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન | QS Ranking…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News