gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખારવાવાડના આઝાદ ચોક વિસ્તારમાં દુર્ઘટનામાં યુવાન બાઈક પાર્ક કરીને બેઠો હતો ને મોત ત્રાટક્યું : હતભાગી માતા- પુત્રી એ મકાનમાં જ રહેતા હતા : ટીમની 3 કલાકની જહેમતે કાટમાળ હેઠળ દટાયેલા મૃતદેહો બહાર કઢાયા

વેરાવળ, : વેરાવળના ખારવાવાડમાં આઝાદ ચોકમાં ગત રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં 80 વર્ષ જૂનું, જર્જરિત 3 માળનું મકાન ધડાકાભેર ધસી પડયું હતું, જેના કાટમાળમાં દબાઈ જતાં મકાનમાં રહેતા માતા-પુત્રી તથા મકાન બહાર ઓટલા પર બેઠેલા યુવાન સહિત ત્રણના કરૂણ મોત નિપજયા હતા, જ્યારે અન્ય 2ને ગંભીર ઇજા થઈ હતી. બનાવના પગલે શહેરમાં અરેરાટી વ્યાપી છે.

ખારવાવાડ વિસ્તારમાં આઝાદ ચોકમાં શંકરભાઈ સુયાણીની માલિકીનું 80 વર્ષ જૂનું, જર્જરિત 3  માળનું મકાન ગતરાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ધડાકાભેર તૂટી પડયું હતું, પરિમામે રાત્રે ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં તંત્ર તથા  પોલીસ ટીમ  ઘટના સ્થળે દોડી ગઈ હતી. વેરાવળ નગરપાલિકા, ફાયરબ્રિગેડ તથા પોલીસ ટીમ ઉપરાંત ખારવા સમાજના યુવાનોની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણ કલાકની જહેમતે કાટમાળ હટાવી બચાવ ટુકડીઓએ ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતાં. કાટમાળમાંથી દેવકીબેન શંકરભાઈ સુયાણી (ઉ.વ. 65) તથા તેમના પુત્રી જશોદાબેન શંકરભાઈ સુયાણી (ઉ.વ. 35) તેમજ દિનેશભાઈ પ્રેમજીભાઈ જુંગી (ઉ.વ. 34)ના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે કાટમાળ પડતા બે વ્યક્તિને ગંભઈ ઈજા થતા તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે. બે મહિલાઓ મકાનમાં જ રહેતા હતા, જ્યારે દિનેશભાઈ રાત્રે મકાનના ઓટલા પાસે બાઈક પાર્ક કરી અને ત્યાં બેઠા હતા ત્યારે મકાન તૂટી પડતા તેમનો ભોગ લેવાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 …

અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 ...

ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…

ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh...

કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા | Iwe ekewe polis lon Sardarnagar…

કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા | Iwe ekewe polis lon Sardarnagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુ. કોર્પોરેશન ગોત્રી વિસ્તારમાં પેવેલિયન સહિતની સુવિધાઓથી સજ્જ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવશે | New…

મ્યુ. કોર્પોરેશન ગોત્રી વિસ્તારમાં પેવેલિયન સહિતની સુવિધાઓથી સજ્જ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવશે | New…

11 months ago
દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો | Electricity become more expen…

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો | Electricity become more expen…

1 year ago
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

1 week ago
સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News