gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SC on OBC Reservation: દેશમાં અન્ય પછાત વર્ગ (OBC) અનામત અને ક્રીમી લેયરની જોગવાઈઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે એક મોટી અને તીખી ટિપ્પણી કરતા સવાલ ઉઠાવ્યો છે કે, જો કોઈ ઉમેદવારના માતા-પિતા બંને IAS (આઈએએસ) અધિકારી હોય, તો તેવી સ્થિતિમાં ઉમેદવારને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? કોર્ટની આ ટિપ્પણી બાદ દેશમાં ફરી એકવાર ક્રીમી લેયરની મર્યાદા અને અનામતના માપદંડોને લઈને ચર્ચા તેજ બની છે.

આ મહત્ત્વની ટિપ્પણી જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચ દ્વારા કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. સુનાવણી વખતે જસ્ટિસ નાગરત્નાએ અનામતના મૂળ સિદ્ધાંતને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે, અનામતનો અસલી હેતુ સમાજના એવા લોકો સુધી ફાયદો પહોંચાડવાનો છે જેઓ વાસ્તવમાં પછાત, શોષિત અને વંચિત છે. તેમણે સવાલ કરતા પૂછ્યું કે, જ્યારે કોઈ પરિવાર દેશની સૌથી ઊંચી વહીવટી સેવાઓ (Group A) સુધી પહોંચી ચૂક્યો હોય, ત્યારે તેમના બાળકોને આગળ અનામતનો લાભ આપવાનું શું ઔચિત્ય હોઈ શકે?

સામાજિક અને વહીવટી સ્થિતિના આધારે નક્કી થાય છે ક્રીમી લેયર

સુનાવણી દરમિયાન કોર્ટમાં પક્ષ રાખતા વકીલ શશાંક રત્નૂએ સ્પષ્ટતા કરી હતી કે, અધિકારીઓને માત્ર તેમના ઊંચા પગારના કારણે નહીં, પરંતુ સમાજ અને વહીવટીતંત્રમાં તેમની સ્થિતિ (Status) ના કારણે ક્રીમી લેયર અંતર્ગત અનામતના લાભથી બહાર રાખવામાં આવે છે. તેમણે બેંચને જણાવ્યું કે ગ્રુપ એ (Group A) ના તમામ કર્મચારીઓ આ દાયરામાં આવે છે અને કેટલાક વિશેષ કિસ્સાઓમાં ગ્રુપ બી (Group B) ના કર્મચારીઓને પણ આ અંતર્ગત બહાર રાખવામાં આવે છે. કર્મચારીઓના વર્ગીકરણનો મુખ્ય આધાર માત્ર તેમની આવક નથી, પરંતુ તેમની સામાજિક અને પ્રશાસનિક પ્રતિષ્ઠા છે.

શા માટે મહત્ત્વની છે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી?

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ભારતમાં લાંબા સમયથી ઓબીસી અનામતની અંદર ક્રીમી લેયરની સીમા અને તેના નક્કી કરેલા માપદંડોને લઈને કાનૂની અને સામાજિક ચર્ચાઓ ચાલી રહી છે. જ્યાં એક તરફ નીતિવિષયક નિષ્ણાતોનું માનવું છે કે અનામતનો લાભ માત્ર સમાજના આર્થિક અને સામાજિક રીતે પછાત રહેલા છેવાડાના વ્યક્તિ સુધી જ સીમિત રહેવો જોઈએ, ત્યાં બીજી તરફ કેટલાક સંગઠનો તેને સંપૂર્ણપણે સામાજિક પ્રતિનિધિત્વ સાથે જોડીને જુએ છે. કોર્ટ હવે આ બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે કે અનામતનો લાભ કયા લોકો સુધી સીમિત રહેવો જોઈએ અને કોને તેનાથી બહાર રાખવા જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર જિલ્લાના પડાણા નજીકથી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો | Accused involved in drug case a…

જામનગર જિલ્લાના પડાણા નજીકથી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો | Accused involved in drug case a...

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att…

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att...

જામનગરની પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓનો સિતમ : પતિ, સાસુ સહિત છ સામે ફરિયાદ | Jamnagar women faced…

જામનગરની પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓનો સિતમ : પતિ, સાસુ સહિત છ સામે ફરિયાદ | Jamnagar women faced...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝઘડામાં તમાચો મરાતા 16 વર્ષના તરૂણે ઉપલેટાના વૃધ્ધની ચપ્પુ મારી હત્યા કરી | A 16 year old youth kill…

ઝઘડામાં તમાચો મરાતા 16 વર્ષના તરૂણે ઉપલેટાના વૃધ્ધની ચપ્પુ મારી હત્યા કરી | A 16 year old youth kill…

1 year ago
મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

3 weeks ago
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

1 month ago
સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News