gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો  વધતો ત્રાસ

બહાર પડેલું જૂનું ટ્રેક્ટર પણ તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા ઃ અડાલજ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં ઓરીઅન એનર્જી નામના
ઈલેક્ટ્રીક ઉપકરણોના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઉપકરણોનો સામાન મળી કુલ
૬.૨૫ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં
ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં
ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ગામમાં ઈલેક્ટ્રીક ઉપકરણો બનાવતા
ગોડાઉનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે ચાંદખેડામાં રહેતા સૂચિત અરવિંદભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે
, તે
ઉવારસદ ગામથી અડાલજ તરફ જતા રોડ ઉપર પોતાના બોર ઉપર ઓરીઅન એનર્જી
‘ નામની સોલાર પેનલ
અને એલ.ઈ.ડી. લાઇટનો વેપાર કરે છે અને તેનું ગોડાઉન પણ ત્યાં જ આવેલું છે. ગત
શનિવારે બપોરના સુમારે તેમના ગોડાઉનના તાળા તોડીને તેમાંથી વિવિધ ઉપકરણો તેમજ
એલઈડી બનાવવાનો સામાન અને બહાર પડેલું ટ્રેક્ટર મળીને ૬.૨૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ
તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા હતા. જેથી આ સંદર્ભે હાલ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ
કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i…

૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i...

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

10 months ago
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

3 weeks ago
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …

12 months ago
પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ | Lotus outbreak in Changa vil…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News