gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધશે’, રાહુલ ગાંધીએ શેરબજારને લઈને પણ કરી ભવિષ્યવાણી | Iran w…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
‘ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધશે’, રાહુલ ગાંધીએ શેરબજારને લઈને પણ કરી ભવિષ્યવાણી | Iran w…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi on Inflation: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આવનારા સમયમાં 4 સેક્ટરમાં ભારે મોંઘવારી જોવા મળશે તેવો રાહુલ ગાંધીએ દાવો છે. આ સાથે જ તેમણે શેરબજારને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદી સરકાર પાસે ન તો કોઈ દિશા છે કે ન તો કોઈ વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી જ છે’. સરકાર ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG)ના ભાવમાં પણ વધારો કરશે. તેમણે ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટમાં વધતી જતી મોંઘવારી તરફ પણ ઈશારો કર્યો છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ડોલર સામે રૂપિયાનું નબળું પડીને 100 તરફ વધવું અને ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલની કિંમતોમાં તીવ્ર વધારો, આ માત્ર આંકડા નથી, પરંતુ આવનારી મોંઘવારીના સ્પષ્ટ સંકેતો છે. સરકાર ભલે તેને ‘નોર્મલ’ ગણાવે, પરંતુ હકીકત એ છે કે…’

1: ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ મોંઘા થશે

2: MSMEsને સૌથી વધુ ફટકો પડશે

3: રોજિંદી ચીજવસ્તુઓના ભાવ વધશે

4: FII (ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર)ના નાણાં વધુ ઝડપથી બહાર જશે, જેના કારણે શેરબજાર પર દબાણ વધશે.

'ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધશે', રાહુલ ગાંધીએ શેરબજારને લઈને પણ કરી ભવિષ્યવાણી 2 - image

રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો કે, ‘દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અને ઊંડી અસર પડવી નક્કી છે. અને આ માત્ર સમયની વાત છે. ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો પણ વધારી દેવામાં આવશે. મોદી સરકાર પાસે ન દિશા છે, ન વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી છે. સવાલ એ નથી કે સરકાર શું કહી રહી છે, સવાલ એ છે કે તમારી થાળીમાં શું બચ્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મુખ્યમંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ અને જજોના પગાર ઘટાડાયા, આ રાજ્યમાં સર્જાયું આર્થિક સંકટ | Himachal …

મુખ્યમંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ અને જજોના પગાર ઘટાડાયા, આ રાજ્યમાં સર્જાયું આર્થિક સંકટ | Himachal ...

હિમાલયા મોલમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધંધા સામે આવ્યા | ahmedabad police raided on spa center at …

હિમાલયા મોલમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધંધા સામે આવ્યા | ahmedabad police raided on spa center at ...

અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom…

અમદાવાદમાં IT વિભાગની કાર્યવાહી, મયુર ડાયકેમ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ | ahmedabad incom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

4 months ago
4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4…

4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4…

1 year ago
ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

1 year ago
અમરેલી: ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર! ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા, મોટી દુર્ઘટ…

અમરેલી: ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર! ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા, મોટી દુર્ઘટ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News