gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કેવડિયા કોલોનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો યુવક ટોયલેટમાં ફ્રેશ થવા ગયા ત્યાં જ તેઓ ઢળી પડયા હતા. લોકોએ દરવાજો તોડીને તેઓને બહાર કાઢ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે તેઓનું મોત થયું હોવાનું અનુમાન છે. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, એમ્બ્યુલન્સ ૨૫ મિનિટ મોડી આવી હતી. 

વાઘોડિયા રોડ રાજીવગાંધી સ્વિમિંગ પૂલની પાછળ સુશીલા  પાર્ક સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષના વિકાસ ગોપાલદાસ ખોડા કેવડિયા કોલોનીમાં એન્જિનિયર છે. તેમના પત્ની પણ એન્જિનિયર છે. પતિ – પત્ની એકલા જ રહેતા હતા. વિકાસ ખોડા  આજે સવારે ટોયલેટમાં ફ્રેશ થવા ગયા હતા. થોડા સમય સુધી તેમણે દરવાજો  નહી ંખોલતા    પત્નીએ દરવાજો ખખડાવ્યો હતો. તેમછતાંય તેમણે કોઇ રિપ્લાય નહીં આપતા દરવાજો તોડીને જોતા તેમના પતિ ઢળી પડેલી હાલતમાં હતા. ઘરમાં કામ કરતી મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.વિકાસ ખોડાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ, એમ્બ્યુલન્સ મોડી આવતા સ્થાનિક રહીશ જાતે એમ્બ્યુલન્સ શોધવા નીકળ્યા હતા. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે જ એક એમ્બ્યુલન્સ ઉભી હતી. તેના ચાલકને રિક્વેસ્ટ કરવા છતાંય તેમણે આવવાની ના પાડી દીધી હતી. રિક્ષાવાળાઓએ પણ હોસ્પિટલ જવાની ના  પાડી દીધી હતી. અંદાજે ૨૫ મિનિટ પછી એમ્બ્યુલન્સ આવતા  વિકાસને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. મોતનું કારણ જાણવા માટે પાણીગેટ પોલીસે પી.એમ. કરાવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ'

ગુજરાતી ફિલ્મોની ઘોર ખોદનાર ગુનેગાર કોણ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશો તો ટાંટિયા તોડી નાખીશું’ CM હિમંતા વિશ્વ શર્માની ચેતવણી

1 year ago
દિલ્હી ફરી શર્મશાર : સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ | new delhi city…

નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic…

7 months ago
આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત | Reconciliation between health …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News