gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવાયેલા પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ | Built by …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવાયેલા પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ | Built by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

     અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવાયેલા  પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ 1 - image

  અમદાવાદ,બુધવાર,16 એપ્રિલ,2025

 અમદાવાદના પશ્ચિમ
ઝોનમાં ૧૩૨ ફુટ રીંગ રોડ ઉપર રુપિયા ૧૧૧.૯૪ કરોડના ખર્ચથી અજય ઈન્ફ્રાકોન દ્વારા
બનાવવામા આવેલા પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ છે.૩૦૦
મેટ્રીક ટનના લોડ ટેસ્ટની કામગીરી ૧૮ એપ્રિલે પુરી કરાશે.

રુપિયા ૪૦ કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બનાવનારા અજય
ઈન્ફ્રાકોનને પલ્લવ ફલાય ઓવરબ્રિજ બનાવવા કામગીરી અપાઈ હતી.પલ્લવ અને પ્રગતિનગર
જંકશન ઉપર કુલ ૯૩૫.૬૦ મીટર ઘાટલોડીયા તરફ અને ૯૩૧.૦૦ મીટર અંકુર તરફ લંબાઈમાં
ફોરલેન સ્પલીટ ફલાય ઓવરબ્રિજ ના સુપર સ્ટ્રકચરની કામગીરી પુરી કરાઈ છે.જેનુ
નિરીક્ષણ પી.એમ.સી.એજન્સી એચ.સી.પી.ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ
પ્રા.લી.દ્વારા કરાયુ છે.હાલમાં અંડર સ્પેસ અને ફીનીસીંગની કામગીરી ચાલી રહી
છે.આઈ.આર.સી.કોડ એસ.પી.૫૧ ના પ્રોવિઝન મુજબ પલ્લવ જંકશન ઉપર આવેલા સ્પાન
પીએ-૨૪-૨૫ના ૩૫ મીટર લંબાઈમાં કુલ ૩૦૦ મેટ્રીકટનના લોડ ટેસ્ટની કામગીરી
પી.એમ.સી.ના નિરીક્ષણ હેઠળ ૧૫ એપ્રિલથી શરુ કરાઈ છે.૨૪ કલાક લોડ રાખી તેના
ડીફલેકશનની નોંધ કરી ૧૮ એપ્રિલના રોજ લોડ ટેસ્ટની કામગીરી પુરી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

Next Post
વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાની ભીતિ | Fear of epidemic due to contaminated w…

વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાની ભીતિ | Fear of epidemic due to contaminated w...

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ ...

સોનામાં તેજી: દિલ્હીમાં રૂ.98100, અમદાવાદમાંં રૂ.97500

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ | biggest …

11 months ago
પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

1 year ago
સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

8 months ago
CBSEના પોર્ટલ પર સાયબર એટેક : રી-વેલ્યુએશનમાં 2 મિનિટમાં 15 લાખથી વધુ હિટ્સ, ફાઈલ એક્સેસ કરવાનો પ્રય…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News