gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું’, ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
‘સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું’, ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Slams On Pakistan In UNSC: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં મહિલાઓની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા મુદ્દે ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું કે, પાકિસ્તાન માત્ર ખોટું બોલીને આખા વિશ્વનું ધ્યાન ગેરમાર્ગે દોરી રહ્યું છે. પાકિસ્તાનમાં મહિલાઓની દયનીય સ્થિતિ ઉજાગર કરતાં 1971ના ઓપરેશન સર્ચલાઈટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનની સેનાએ આશરે ચાર લાખ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ થયો હતો.

પર્વથનેની હરિશે યુએનએસસીમાં મહિલા, શાંતિ અને સુરક્ષા મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન પાકિસ્તાનના આ ઓપરેશનનો ઉલ્લેખ થયો હતો. યુએનએસસીમાં આ બેઠક દરવર્ષે યોજાય છે. આ બેઠકમાં દેશમાં મહિલાઓની શાંતિ સ્થાપિત કરવામાં ભૂમિકા અને તેમની સુરક્ષા મુદ્દે ચર્ચા થાય છે. 

વિશ્વને ગેરમાર્ગે દોરી રહ્યું છે પાકિસ્તાન

યુએનએસસીમાં ચર્ચા દરમિયાન હરીશે પાકિસ્તાન પર પ્રહાર કર્યો હતો કે, યુએનમાં દરવર્ષે પાકિસ્તાન ભારતની આકરી ટીકા કરતુ હોય છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર મુદ્દે… જેને તે પચાવી લેવા માગે છે. તે અવારનવાર આ મુદ્દે ભારત પર પ્રહાર કરે છે. પાકિસ્તાન એ દેશ છે જે પોતાના જ દેશ પર હુમલા કરે છે, અને નરસંહાર કરે છે. આ દેશ દુનિયાને માત્ર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો રહે છે.

#WATCH | At the UNSC Open Debate on Women Peace and Security, Permanent Representative of India to the UN, Parvathaneni Harish says, “Every year, we are unfortunately fated to listen to the delusional tirade of Pakistan against my country, especially on Jammu and Kashmir, the… pic.twitter.com/KngC3ku98O

— ANI (@ANI) October 7, 2025

મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ

હરીશે પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે પાકિસ્તાનમાં થયેલા ઓપરેશન સર્ચલાઈટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન એ જ દેશ છે, જેણે 1971માં ઓપરેશન સર્ચલાઈટ ચલાવ્યું હતું અને પોતાની જ સેના દ્વારા પોતાના જ દેશના અનેક નાગરિકોની હત્યા કરી હતી. આટલું જ નહીં, આશરે ચાર લાખ મહિલાઓ પર પાકિસ્તાનની સેનાએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. વિશ્વ હવે પાકિસ્તાનના આ જુઠ્ઠા પ્રચારને સમજી ગઈ છે. 

ભારત મહિલા શાંતિ સૈનિકોને આપે છે પ્રોત્સાહન

વધુમાં હરીશે ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતે મહિલા શાંતિ સૈનિકોને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ડો કિરણ બેદી, ભારતના પ્રથમ આઈપીએસ અધિકારી, 2003માં યુએન પોલીસ ડિવિઝનના પ્રથમ મહિલા પોલીસ સલાહકાર બન્યા હતાં. મારૂ માનવું છે કે, હવે ભારતમાં મહિલાઓની શાંતિ માટે ચાલતાં મિશનો કામ કરી રહ્યા છે કે નહીં, તેવો સવાલ રહેવો જોઈએ નહીં. આ ઉદાહરણ જ દર્શાવે છે કે, ભારતમાં શાંતિ મિશન વિના આ બાબત શક્ય નથી.

વધુમાં જણાવ્યું કે, મહિલાઓના શાંતિ મિશનની સૌથી ખાસ વાત એ છે કે, તે લીંગ આધારિત હિંસા દૂર કરવામાં મદદ કરે છે. તેમજ શાંતિ પ્રક્રિયા સમાજના દરેક વર્ગ સુધી પહોંચી શકે છે. વિદેશ મંત્રી જયશંકરે પણ જણાવ્યું છે કે, મહિલા શાંતિ સૈનિક ‘શાંતિની દૂત’ છે. 

'સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું', ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…
INDIA

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

February 13, 2026
SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…
INDIA

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

February 13, 2026
‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…
INDIA

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

February 13, 2026
Next Post
દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાતઃ બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું | devbhumi dwarka three f…

દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાતઃ બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું | devbhumi dwarka three f...

14 માસૂમોના મોત માટે જવાબદાર કોણ? ફેક્ટરીમાં 350 નિયમોનું ઉલ્લંઘન, પ્રોડક્શન પર રોક | Cough Syrup De…

14 માસૂમોના મોત માટે જવાબદાર કોણ? ફેક્ટરીમાં 350 નિયમોનું ઉલ્લંઘન, પ્રોડક્શન પર રોક | Cough Syrup De...

ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi…

ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ | itr filing deadline today key …

આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ | itr filing deadline today key …

5 months ago
સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો | Swami Dayanand removed t…

સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો | Swami Dayanand removed t…

5 hours ago
‘ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી…’ માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો

‘ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી…’ માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો

3 months ago
પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી | Pump and Dump Case:…

પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી | Pump and Dump Case:…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News