gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઉપરવાળાએ ન્યાય કર્યો’, ઉત્તરકાશી આફત અંગે સમાજવાદી પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન | ST Hasan’s Con…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
‘ઉપરવાળાએ ન્યાય કર્યો’, ઉત્તરકાશી આફત અંગે સમાજવાદી પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન | ST Hasan’s Con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TS Hasan Controversial Statement: ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના ધરાલીમાં આવેલી કુદરતી આફત પર રાજકારણ શરૂ થયું છે. એક તરફ સેના હાલમાં ધરાલીમાં જીવ બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ એસ.ટી. હસને ઉત્તરાખંડના ધરાલીમાં આવેલી કુદરતી આફત પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ઉત્તરાખંડ અને હિમાચલમાં મસ્જિદો અને કબરોના ધ્વંસને ભગવાનનો ન્યાય ગણાવ્યો છે. નોંધનીય છે કે આગાઉ પણ તેણે કાવડ યાત્રા સહિત અનેક મુદ્દાઓ પર વાંધાજનક નિવેદનો આપ્યા હતાં.

ત્યાં આ આફતો કેમ આવી રહી છે…?

સમાજવાદી પાર્ટીના નેતા એસ.ટી. હસનને અખિલેશ યાદવના નજીકના માનવામાં આવે છે. પરંતુ આ વખતે એસ.ટી. હસનનું વાહિયાત નિવેદન અખિલેશ યાદવ માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. જ્યારે તેને ઉત્તરાખંડના ધરાલીમાં થયેલી આફત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયેલા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે ત્યાં આખા ગામડાં નાશ પામ્યા છે. ત્યાં વધારે વરસાદ પડ્યો ન હતો, તો પછી આવી આફત આવી છે. ત્યાં આ આફતો કેમ થઈ રહી છે? આપણે આ વિશે વિચારવું જોઈએ.’

આ પણ વાંચો: શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ

ઉત્તરકાશી આફત અંગે  એસ.ટી. હસને કહ્યું કે, ‘ધારાલીમાં થયેલી દુર્ઘટનાનું એક મોટું કારણ જંગલોમાંથી વૃક્ષો કાપવાનું છે. આપણે જંગલો સાથે મોટો અન્યાય કર્યો છે. વૃક્ષો સતત કાપવામાં આવી રહ્યા છે, જેના કારણે કાપણી વધી રહી છે. બીજી વાત એ છે કે ઉત્તરાખંડ અને હિમાચલમાં અન્ય ધર્મનું કોઈ સન્માન નથી. હું કહું છું કે કોઈપણ ધાર્મિક સ્થળ પર બુલડોઝરનો ઉપયોગ ન કરવો જોઈએ, પછી ભલે તે દરગાહ હોય, મસ્જિદ હોય કે મંદિર હોય. આ દુનિયા ચલાવનાર કોઈ બીજું છે. જ્યારે તેનો ન્યાય થાય છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ રીતે પોતાને બચાવી શકતો નથી.’

ભાજપ નેતાએ આપ્યો જવાબ

ઉત્તર પ્રદેશના ભાજપ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ એસ.ટી. હસનના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ‘કુદરતી આફતો સમગ્ર માનવતા માટે પીડાદાયક છે. સપા સાંસદનું નિવેદન ઘા પર મીઠું છાટ્યા જેવું  છે. કુદરતી આફતને ધાર્મિક આધાર પર વહેંચવી શરમજનક છે. કોઈએ આવું ન કરવું જોઈએ. આવા સાંસદને સજા કરવાને બદલે, સપા તેને પ્રોત્સાહન આપે છે.’

ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી ઓગસ્ટે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી ધારાલી ગામનો અડધો ભાગ નાશ પામ્યો હતો અને ઘણાં લોકો ગુમ થયા છે. સેનાના જવાનોની સાથે, ધારાલીમાં ઘણી એજન્સીઓ બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ ઘણાં લોકો હજુ પણ ફસાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn…

જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn...

0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

0 કે 1000 કે પછી 10000 નહીં.... આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban...

‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

'ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા...' એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | '5 Pakistani...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

9 months ago
મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્…

મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્…

2 months ago
કાલાવડમાં પ્રેમ લગ્ન કરનાર યુવતિ અને તેણીના પ્રેમી પતિને પ્રેમિકાના માતા-પિતાએ માર માર્યાની પોલીસ ફર…

કાલાવડમાં પ્રેમ લગ્ન કરનાર યુવતિ અને તેણીના પ્રેમી પતિને પ્રેમિકાના માતા-પિતાએ માર માર્યાની પોલીસ ફર…

9 months ago
સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News