gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છના મુન્દ્રામાં હચમચાવી દેનાર હિટ એન્ડ રનની ઘટના, ઈકો ચાલકે ટુ-વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
કચ્છના મુન્દ્રામાં હચમચાવી દેનાર હિટ એન્ડ રનની ઘટના, ઈકો ચાલકે ટુ-વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Hit And Run in Mundra: કચ્છના મુન્દ્રામાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ કાર ચાલકે ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા મહાવીર સુપર સ્ટોર પાસેથી રાત્રિના સમયે બની હતી. એક યુવક પોતાના ટુ-વ્હીલર પર એક નાના બાળક સાથે યુ-ટર્ન લઈ રહ્યો હતો. તે જ સમયે, પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ટુ-વ્હીલર પર સવાર યુવક અને બાળક દૂર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે, કાર ચાલક લોકો ભેગા થતા જોઈને ગભરાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે રિવર્સમાં કાર લઈને ફરાર થવાની કોશિશ કરી, પરંતુ ગતિ અને ગભરામણના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી, જેના કારણે કારનું ટાયર ફાટી ગયું હતું.

કારનું ટાયર ફાટ્યા બાદ પણ ઈકો ચાલકે ભાગવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી તેનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યો હતો. આખરે, સ્થાનિકોએ હિટ એન્ડ રન કરનાર કાર ચાલકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર અકસ્માતની હચમચાવી નાખનારી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ | gu…

ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ | gu...

વડોદરા શહેરના ભાયલીમાં આવેલા ટીપી 24-બીના 18 અને 24 મીટરના રસ્તા ખુલ્લા કરાતા ટ્રાફિકને હવે રાહત થશે…

વડોદરા શહેરના ભાયલીમાં આવેલા ટીપી 24-બીના 18 અને 24 મીટરના રસ્તા ખુલ્લા કરાતા ટ્રાફિકને હવે રાહત થશે...

સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ | Sabarimala Temple Gold Scam All…

સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ | Sabarimala Temple Gold Scam All...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ | America …

કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ | America …

1 year ago
આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

7 months ago
ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

1 year ago
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News