gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ | 4 men …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ | 4 men …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : દુમાડ ગામ પાસે મોડી રાત્રે નકલી પોલીસ બનીને આવેલા ચાર શખ્સોએ બરોડા ડેરીની ગાડી ચેક કરવાના બહાને રૂપિયા 1.87 લાખ રોકડા તેમજ બે મોબાઈલ તફડાવીને ફરાર થઈ ગયા હતા. 

વડોદરા નજીક આવેલા વડદલા ગામે બાપાસીતારામવાળા ફળિયામાં રહેતા દિવ્યેશ સુરેશભાઈ સોલંકીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું છેલ્લા ત્રણ વર્ષથી રઘુવીરસિંહ પરમારની બરોડા ડેરીમાં ચાલતા ઇન્સ્યુલેટર ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરું છું. અમારે સાવલી રૂટ હોવાથી રોજ બરોડા ડેરીમાંથી દૂધ તેમજ તેની પ્રોડક્ટો લઈને સાવલી તાલુકામાં વેચાણ માટે જવાનું હોય છે. 

તારીખ 5 ના રોજ હું તેમજ શેઠનો માણસ કલ્પેશ ચંદ્રકાંત વણકર બંને બરોડા ડેરીમાંથી દૂધની પ્રોડક્ટો લઈને વેચાણ માટે સાવલી તાલુકામાં નીકળ્યા હતા. તાલુકાના વિવિધ ગામોમાં આવેલી દુકાનોમાં દૂધની પ્રોડક્ટો વેચી તેની રોકડ રકમ લઈને અમે વડોદરા પરત ફરતા હતા.

 મોડી રાત્રે દોઢ વાગે દુમાડ ગામે બાપાસીતારામની મઢૂલી પાસે અમારો ટેમ્પો ઉભો રાખી હાથ પગ ધોઈને અમો બને ઉભા હતા તે વખતે 3 અજાણ્યા શખશો આવ્યા હતા અને અમે પોલીસ છે અમને માહિતી મળી છે કે તમે પાંડુ તરફથી દૂધની ગાડીમાં દારૂનો જથ્થો સંતાડીને લાવો છો એટલે ગાડી ચેક કરવાની છે તેમ જણાવી ટેમ્પાનો દરવાજો ખોલાવ્યો હતો અને ચેક કરાવ્યું હતું. બાદમાં કેબિન પણ ચેક તેમને ચેક કરી હતી.

 ગાડીમાંથી શંકાસ્પદ કશું નહીં મળતા ત્રણે જણાએ તમારે ગાડી લઈને મંજુસર પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ જણાવી ત્રણે જણા અમારા ટેમ્પોથી થોડે દૂર ઉભી રાખેલી સફેદ રંગની કારમાં બેસી ગયા હતા. તેઓ આગળ જતા હતા અને હું તેમ જ કલ્પેશ બંને ટેમ્પાની કેબિનમાં બેસી મારી સીટ પાછળ દૂધની પ્રોડક્ટના વેચાણના 1.87 લાખ રૂપિયા મૂકેલી થેલી જોઈ તો તે મળી ન હતી. પોલીસના નામે ત્રણેય શખશો મારો તેમજ કલ્પેશનો મોબાઇલ પણ સાથે લઈ ગયા હતા. અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કારનો પીછો કરેલ પરંતુ તે જતી રહી હતી. આ અંગે અમારા શેઠને વાત કર્યા બાદ તેઓ પણ સ્થળ પર આવી ગયા હતા ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે મંજુસર પોલીસે ચાર નકલી પોલીસની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી | chhind…

સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી | chhind...

હવે ચૂંટણી નહીં લડે જગદીશ ઠાકોર, CWCનો હોદ્દો પણ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી | jagdish thakor quits ele…

હવે ચૂંટણી નહીં લડે જગદીશ ઠાકોર, CWCનો હોદ્દો પણ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી | jagdish thakor quits ele...

‘મૂર્તિની મજાક કરવાની શું જરૂર હતી?’, CJI પર હુમલાનો પ્રયાસ કરનારા વકીલને કોઈ પસ્તાવો નથી | you go t…

'મૂર્તિની મજાક કરવાની શું જરૂર હતી?', CJI પર હુમલાનો પ્રયાસ કરનારા વકીલને કોઈ પસ્તાવો નથી | you go t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

7 months ago
ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

4 months ago
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

6 months ago
50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત | trump 50 percent t…

50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત | trump 50 percent t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News