gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રેનેજનું પાણી શુધ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે | Drainage water purificat…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ડ્રેનેજનું પાણી શુધ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે | Drainage water purificat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ડ્રેનેજનું મલિનજળ શુધ્ધ કરવાની ક્ષમતામાં વડોદરા કોર્પોરેશન સતત વધારો કરી રહ્યું છે. વર્ષ ૨૦૫૦ સુધીનો ૯૬૩ એમએલડી ક્ષમતાનો લક્ષ્યાંક કોર્પોરેશન આવતા વર્ષ સુધીમાં જ હાંસલ કરી લેશે.

હાલ વડોદરામાંથી કુલ ૫૧૨ એમએલડી મલિનજળ પેદા થાય છે, તેની સામે ૬૬૨ એમએલડી મલિનજળ શુધ્ધિકરણ કરવાના પ્લાંટ ચાલુ છે. મિશન ૨૦૫૦ અંતર્ગત અંદાજે ૫૪ લાખની વડોદરાની વસ્તી માટે ૯૮૯ એમએલડી ક્ષમતાના મલિનજળ શુધ્ધિકરણ પ્લાન્ટની જરૃરિયાતને પહોંચી વળવા માટે પાંચ વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા ૫૮૬.૧૨ કરોડના ખર્ચે કપુરાઇ, ભાયલી છાણી, વેમાલી, અટલાદરા અને તરસાલી ખાતે કુલ ૩૫૨ એમએલડીના ૬ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે. આ ઉપરાંત કપુરાઇ, છાણી, અટલાદરા અને અટલાદરા-૨ ખાતે ૧૫૦ એમએલડી ક્ષમતાના પ્લાન્ટ અપગ્રેડેશન કરવાનું આયોજન છે. શેરખી, ગાજરાવાડી, ઉંડેરા અને વડદલા ખાતે ૩૦૧ એમએલડી ક્ષમતા ધરાવતા નવા ચાર પ્લાન્ટની કામગીરી હાલ ચાલુ હેઠળ છે, તેમ  સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીનું કહેવું છે.

શહેરમાં ૬૧ સુવેઝ પમ્પિંગ સ્ટેશન કાર્યરત છે. ૩૩.૭૧ કરોડના ખર્ચે નવા ૭ પમ્પિંગ સ્ટેશનના કામ ચાલુ છે. કાલુપુરા ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ આયોજન હેઠળ છે. કુલ ૨૨.૭૦ કરોડના ખર્ચે ૨૬ પમ્પિંગ સ્ટેશનોની પમ્પિંગ મશીનરીનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ૨૦૨૦માં શહેરમાં ૧૫૪૮ કિમી લંબાઇનું ડ્રેનેજ નેટવર્ક હતું. જેની સામે ૨૦૨૫માં ૧૨૦ કિમીની કામગીરી કરતા હાલ ૧૫૬૮ કિમીનું હાલ ડ્રેનેજ નેટવર્ક છે.

 ૪૮ કિમીના ડ્રેનેજ નેટવર્કની કામગીરી હાલ ચાલુ છે. ૨૦૨૬ સુધીમાં શહેરમાં ૧૭૧૬ કિમી ડ્રેનેજ નેટવર્ક હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man…

મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man...

ટ્રેનોમાં સામાન તફડાવતા ત્રણ પરપ્રાંતિયો ઝડપાયા | three train thefter caught

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec…

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

10 months ago
વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve…

7 months ago
જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 4.06 લાખનો મુદ્દામાલ સાથે…

3 months ago
NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News