gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Education Committee : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થયુંને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે શિક્ષકોની ઘટ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમિતિમાં 1600 થી વધુ કાયમી શિક્ષકોની ઘટ છે ત્યારે હાલ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે.  સમિતિની શાળામાં 1600 ની ઘટ સામે હાલ માત્ર માત્ર 287 વિદ્યાસહાયકોની ભરતી થઈ છે. જોકે, સુરત પાલિકાને ગુજરાતી માધ્યમની પ્રાથમિકતા હોવા છતાં હજી સુધી ભરતી થઈ ન હોવાથી ગુજરાતી માધ્યમની સ્થિતિ દયનીય થઈ રહી છે. એક શિક્ષક એક કરતાં વધુ વર્ગ લેતા હોવાથી અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક હજાર કરોડ કરતાં વધુનુ બજેટ ફાળવવામાં આવ્યા છે પરંતુ સમિતિમાં 5400 શિક્ષકોનું મહેક છે પરંતુ હાલ 1600 શિક્ષકોની ઘટ છે.  તેમાં પણ ગુજરાતી માધ્યમની શાળામાં 700 થી વધુ શિક્ષકોની ઘટ છે. ગુજરાતી શિક્ષણ પ્રાયોરીટી હોવા છતાં આ ઘટ પૂરી કરવામાં શાસકો અને તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. 1600 શિક્ષકોની ઘટ પુરી કરવા માટે ગઈકાલે વિદ્યા સહાયક ભરતી મેળો કરાયો હતો. જેમાં ઉર્દૂ માધ્યમમાં સૌથી વધુ 153 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. જ્યારે હિન્દી માધ્યમમાં 48, મરાઠી માધ્યમમાં 45, અંગ્રેજી માધ્યમમાં 28, ઉડીયા માધ્યમમાં 13 વિદ્યા સહાયકો મળી 287 વિદ્યાસહાયકોની ભરતી થઈ છે. 

સુરત શિક્ષણ સમિતિને એક હજાર કરતા વધુ બજેટ હોવા છતાં કાયમી શિક્ષકોને બદલે વિદ્યા સહાયકો સિવાય સાથી સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે. હજી સુધી ગુજરાતી માધ્યમમાં 700 થી વધુની ઘટ છે તેમ છતાં આ ભરતી આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે તેથી ઘણી શાળાઓમાં એવી હાલત છે કે એક શિક્ષક એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો પડે છે. જેના કારણે 30 ટકા સમય તો હાજરી પુરવામાં જ પુરો થઈ જાય છે અને બે કે ત્રણ વર્ગ હોવાથી શિક્ષક પણ વિદ્યાર્થીઓને ન્યાય આપી શકતા નથી. કામગીરીના ભારણ હેઠળ દબાયેલા શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે પરંતુ શાસકો ગુજરાતી માધ્યમના શિક્ષકોની ઘટ પૂરી કરવા માટેની કામગીરી કરતા ન હોવાથી ગરીબ વિદ્યાર્થીઓના માઠી અસર પડી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: પકોડી ખાવા ગયેલા વેપારીએ 3.18 લાખ, ખરીદી કરવા ગયેલી મહિલાએ 80 હજાર ગુમાવ્યા | Iwe ra soläni…
GUJARAT

અમદાવાદ: પકોડી ખાવા ગયેલા વેપારીએ 3.18 લાખ, ખરીદી કરવા ગયેલી મહિલાએ 80 હજાર ગુમાવ્યા | Iwe ra soläni…

May 20, 2026
ડીઝલની અછતથી મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ ઠપ્પ: હજારો કન્ટેઈનર્સ અટવાયા | Importers and exporters ar…
GUJARAT

ડીઝલની અછતથી મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ ઠપ્પ: હજારો કન્ટેઈનર્સ અટવાયા | Importers and exporters ar…

May 20, 2026
વડોદરા ‘શેરબજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે’, ઉઠા ભણાવી 46 કરોડની છેતરપિંડી કરનાર આરોપીના જામીન…
GUJARAT

વડોદરા ‘શેરબજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે’, ઉઠા ભણાવી 46 કરોડની છેતરપિંડી કરનાર આરોપીના જામીન…

May 20, 2026
Next Post
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S…

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S...

‘વ્હાલી’ –  પારંપરિક વિચારધારા અને આધુનિકતાની ટકકર

‘વ્હાલી’ – પારંપરિક વિચારધારા અને આધુનિકતાની ટકકર

‘મારી પાસે પણ જન્મનો દાખલો નથી..’ બિહાર વોટર વેરિફિકેશન અંગે સુનાવણી વચ્ચે જસ્ટિસ ધુલિયાનું નિવેદન |…

'મારી પાસે પણ જન્મનો દાખલો નથી..' બિહાર વોટર વેરિફિકેશન અંગે સુનાવણી વચ્ચે જસ્ટિસ ધુલિયાનું નિવેદન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા: અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહિમામ ગ્રામજનો પરેશાન, છાજિયા લઇન MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | godh…

ગોધરા: અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહિમામ ગ્રામજનો પરેશાન, છાજિયા લઇન MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | godh…

8 months ago
ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

7 months ago
પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers…

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers…

6 months ago
વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News