gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે રૂ. 20.48 લાખની છેતરપિંડી આચરી | Sony dealer in Bhavnagar cheate…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે રૂ. 20.48 લાખની છેતરપિંડી આચરી | Sony dealer in Bhavnagar cheate…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– સોની વેપારી ગ્રાહકોના રૂપિયા લઈ દુકાન બંધ કરી ફરાર

– ગોળબજારમા ખોડિયાર જવેલર્સના માલિકે 10 ગ્રાહકો પાસેથી ઘરેણાં બનાવવા માટે એડવાન્સ રકમ મેળવી વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : ભાવનગરની ગોળ બજારમાં આવેલ ખોડિયાર જવેલર્સનો માલિક ૧૦ જેટલા ગ્રાહકો પાસેથી ઘરેણાં બનાવવા માટે રૂ.૨૦ લાખ ઉપરાંતની રકમ મેળવી પોતાની દુકાન બંધ કરી દઈ ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

ભાવનગરના તરસમીયા રોડ, શેરી નં ૦૪, માધવ રેસીડેન્સીમાં રહેતા અને ટોટલ ઓઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ શહેરની ગોળબજારમાં આવેલ ભાવેશભાઈ કનૈયાલાલ લુંભાણીની ખોડિયાર જવેલર્સ નામની દુકાનમાં પોતાના પરિવાર માટેના ઘરેણાં બનાવડાવતા હતા અને ભાવેશભાઈ સાથે પરિચયમાં હતા. પ્રવીણભાઈના દીકરા મહાદીપના પત્ની ચેતનાબેન ગુજરી ગયેલ હોવાથી તેમનો જુનો સોનાનો હાર નવો બનાવવાનો હોવાથી પ્રવીણભાઈ અને તેનો પુત્ર મહાદીપ ગત તા.૨૫ જૂનના રોજ ખોડિયાર જવેલર્સના ગયા હતા અને જૂનો હાર વેચીને નવો હાર બનાવવાની વાત કરી હતી. જુના હારની બજાર કિંમત રૂ.૧,૭૩,૦૦૦ થતી હોય, પ્રવીણભાઈએ હાલ નાણાંની જરૂર હોવાથી રૂ.૯૩,૦૦૦ રોકડા લીધા હતા અને રૂ.૮૦,૦૦૦ નવો હાર બનાવવા માટે જમા રાખ્યા હતા. ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ નવો હાર બનાવવા માટે ભાવેશભાઈની દુકાને ગયા હતા ત્યારે દુકાન બંધ હતી અને વેપારીનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. બે દિવસ બાદ ફરી તપાસ કરતા દુકાન બંધ હતી. આ વેપારી અંગે આજુબાજુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશ લુંભાણી ઘણા ગ્રાહકોના ઘરેણા પોતાની પાસે રાખીને પૈસા લઈને ફરાર થઈ ગયો છે. પ્રવીણભાઈ ગોહિલે તપાસ કરતા આ વેપારી અન્ય ૦૯ જેટલા ગ્રાહકોના રૂપિયા મેળવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળતા પ્રવીણભાઈએ ખોડિયાર જવેલર્સના માલિક ભાવેશ વિરુદ્ધ ગ્રાહકો સાથે રૂ ૨૦,૪૮,૮૦૦ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાં ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આટલા ગ્રાહકો સાથે વેપારીએ છેતરપિંડી આચરી

પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ  (રહે તરસમીયા ભાવનગર) ૮૦,૦૦૦, સિદ્ધરાજસિંહ હેમુભા ગોહિલ (રહે. રામણકા, તા.ઉમરાળા) રૂ.૧,૯૦,૦૦૦, દેવુબેન કાનાભાઈ બરબરિયા (રહે. રાજપરા ખોડિયાર,તા.સિહોર) રૂ.૩,૫૭,૦૦૦, શંકરભાઈ રામજીભાઈ મકવાણા (રહે.રાજપરા ખોડિયાર, તા. સિહોર) રૂ.૧,૫૦,૦૦૦, દર્શનભાઈ રમણીકભાઇ સરવૈયા (રહે.ટાણા તા. સિહોર) રૂ.૧,૯૦,૦૦૦, લાલજીભાઈ વશરામભાઇ પરમાર (રહે.શામપરા ખોડિયાર,તા. ભાવનગર) રૂ.૩,૦૦,૦૦૦,  ઇબ્રાહીમભાઇ રસુલાઇ તૂર (રહે.જુના પાદર, તા.ઘોઘા) રૂ. ૩,૧૯,૦૦૦, કિરણભાઈ દોલતસિંહ પરમાર (રહે.ચિત્રા,ભાવનગર ) રૂ.૮૪,૬૦૦, નીતેશ આણંદભાઈ ધંધુકિયા (રહે.સાંકડાસર તા.તળાજા ) રૂ.૧,૮૭,૨૦૦, મનીષભાઈ ભવાનભાઈ (સોંડાગર રહે.તણસા તા. ઘોઘા) રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ નવ ગ્રાહકો સાથે સોની વેપારીએ છેતરપિંડી આચરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર | Toxic cough syrup spreads in 10…

ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર | Toxic cough syrup spreads in 10...

નડિયાદમાં ધર્માંતરણ મામલે ઝડપાયેલા સાગરિતના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Sagrit arrested…

નડિયાદમાં ધર્માંતરણ મામલે ઝડપાયેલા સાગરિતના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Sagrit arrested...

ભગવાને બધુ કરાવ્યું, સીજેઆઇ પર જૂતુ ફેંકવાનો અફસોસ નથી : વકીલ | God made everything happen no regret…

ભગવાને બધુ કરાવ્યું, સીજેઆઇ પર જૂતુ ફેંકવાનો અફસોસ નથી : વકીલ | God made everything happen no regret...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

3 months ago
જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…

જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…

3 weeks ago
પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઊજવણી | Peaceful celebrations despite…

પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઊજવણી | Peaceful celebrations despite…

1 year ago
47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ | 47 percent people of vado…

47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ | 47 percent people of vado…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News