gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશમાં સૌરાષ્ટ્ર- કચ્છ ગરમીમાં નં. 1 : ભૂજમાં 8 વર્ષનું સર્વાધિક 44.5 સે. | Saurashtra Kutch heat No…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
દેશમાં સૌરાષ્ટ્ર- કચ્છ ગરમીમાં નં. 1 : ભૂજમાં 8 વર્ષનું સર્વાધિક 44.5 સે. | Saurashtra Kutch heat No…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ, સુરેન્દ્રનગર પછી ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું : રાજકોટ, સુરેન્દ્રનગરમાં 43 સે., ડીસામાં 42, જુનાગઢ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, કેશોદ, કંડલામાં પણ પારો 41 સે.ને પાર

રાજકોટ, : સમગ્ર દેશમાં ઉનાળાના આરંભે સૌથી વધારે તાપમાન સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાવા સાથે આ પ્રદેશ દેશનો સૌથી ગરમ પ્રદેશ બની રહ્યો છે. ચાર દિવસથી સતત ઉષ્ણલહર સાથે અંગ અંગ દઝાડતી લૂ વર્ષા અવિરત જારી રહી છે. આજે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ભૂજમાં 44.5 સે. નોંધાયું હતું જે છેલ્લે ઈસ 2017માં ભૂજમાં એપ્રિલ માસના સર્વાધિક તાપમાન કરતા વધુ એટલે કે 8 વર્ષનું સૌથી વધુ છે. આ સિલસિલો જારી રહે તો ગરમીમાં સદીનો રેકોર્ડ તૂટવાની ભીતિ છે. 

કચ્છની સાથે રણપ્રદેશથી દૂર આવેલા છતાં રાજકોટમાં તેમજ સુરેન્દ્રનગરમાં માત્ર રાજ્યનું નહીં પણ દેશનું સર્વાધિક તાપમાન નોંધાઈ રહ્યું છે. ભૂજ પછી આજે વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં 43.2 અને રાજકોટમાં 42.9 સે. નોંધાયું હતું. રાજકોટમાં ગીચ વિસ્તારોમાં તો 45થી 46 સે.તાપમાન સેન્સરોમાં નોંધાયું છે. 

આ ઉપરાંત આજે જુનાગઢ, કેશોદ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલીમાં પણ પારો ઉંચકાઈને 41 સે.ને પાર થયો હતો. જ્યારે ડીસા અને કંડલા એરપોર્ટ ખાતે 42 સે. તાપમાન સાથે તીવ્ર તાપથી લોકો ત્રાહિમામ પોકાર્યા હતા. હીટવેવની ચેતવણી વધારીને રાજકોટ,કચ્છમાં આગામી તા. 9 સુધી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે જેનો અર્થ એ છે કે બિમાર,વૃધ્ધો,બાળકો,સગર્ભા મહિલા વગેરે માટે તડકાંથી સ્વાસ્થ્ય પર જોખમ સર્જાઈ શકે છે અને તકેદારીના પગલા લેવા સૂચવે છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં પણ તા. 6 એપ્રિલને રવિવારથી હીટવેવનું યલો એલર્ટ તા. 9 સુધી જારી કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji …

ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji ...

૫ એપ્રિલ – નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ)

૫ એપ્રિલ - નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ)

ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા, ડીજીપીએ આપ્યા અભિનંદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું | Jamnaga…

10 months ago
અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ…

9 months ago
પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ગયો | પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી …

સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News