gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

શહેરના રાયખડમાં રહેતા અને એક કંપનીના ડીસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા વેપારી પાસેથી ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને નાણાં નહી ચુકવીને આબાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધવામાં આવી છે.

રાયખડમાં રહેતા કુતુબુદ્દીન ગાંધી દાહોદમાં આવેલી એક ફુડ કંપનીના ડીસ્ટ્ી્બ્યુર તરીકે કામ કરે છે. તેમની કંપનીની ઓફિસે યશ નામના વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે તેને ૧૦૦ કટ્ટા ઘંઉનો લોટ જોઇએ છે. જેથી કંપનીના મેનેજરે કુતુબુદ્દીનને ફોન કરીને યશ નામના વ્યક્તિ સાથે વાત કરવા માટે કહ્યંઇ હતું. કુતુબુદ્દીને યશને ફોન કરતા યશે જણાવ્યું કે તેને ૧૦૦ કટ્ટા ઘંઉનો લોટ જોઇતો છે. આ માટે તેણે તાત્કાલિક પેમેન્ટ કરવા માટે બેંક એકાઉન્ટ નંબર માંગ્યો હતો. પરંતુ, કુતુબુદ્દીન પાસે ૩૦ કટ્ટા જ ઘંઉનો લોટ હોવાથી તેમણે બાકી કટ્ટા બાદમાં મોકલી આપવાનું કહ્યું હતું. જેથી વિશ્વાસ કરીને વેપારીએ ૩૦ કટ્ટા પોર્ટરથી મોકલી આપ્યા હતા.

બીજી તરફ યશે આપેલો ૯૮ હજારનો ચેક બાઉન્સ થયો હતો. જેથી  વેપારીને શંકા જતા પોર્ટરના ડીલીવરી મેનનો સંપર્ક કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું તેણે ઘાટલોડીયા ચાંદલોડીયા બ્રીજ પાસે એક વ્યક્તિ લઇ ગયો હતો અને ત્યાં કટ્ટા ઉતારાય્ હતા. આ અંગે ત્યાં રહેતા વૃદ્ધાને પુછતા જાણવા મળ્યું હતું કે  તેમનો પુત્ર મિતેષ આ કટ્ટા લઇ ગયો હતો. મિતેષને પુછતા તેણે જણાવ્યું હતું કે યશ પટેલ નામના વ્યક્તિએ તેને સસ્તામાં ઘંઉના લોટના કટ્ટા સસ્તામાં આપવાનું કહ્યું હતું. જેથી તેણે ડીલ નક્કી કરીને માલ લઇને નાણાં ચુકવી આપ્યા હતા. યશના નામના વ્યક્તિએ આ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો | gandhinagar based…

મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો | gandhinagar based...

દરવાજો લોક ન કરતા તસ્કર નિંદ્રાધીન વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી ગયો | Smuggler steals mo…

દરવાજો લોક ન કરતા તસ્કર નિંદ્રાધીન વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી ગયો | Smuggler steals mo...

કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu…

કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

6 months ago
રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…

રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…

11 months ago
છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા | 10 BJP Workers Susp…

છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા | 10 BJP Workers Susp…

6 months ago
ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા | FPIs have withdrawn a total of …

ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા | FPIs have withdrawn a total of …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News