gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા અને પંચમહાલ જિલ્લાને જોડતા

– સેવાલિયા સેવાસદન ખાતે ઉપવાસ પર ઉતર્યા  17 મી સુધી બ્રિજ શરૂ કરવાની તંત્રની ખાતરી

સેવાલિયા : ખેડા અને પંચમહાલ જિલ્લાને જોડતા મહીસાગર બ્રિજ ત્રણ મહિનાથી બંધ છે. પરિણામે બંને જિલ્લાના લોકો અવર- જવર માટે ભારે અગવડ ભોગવી રહ્યા છે. ત્યારે મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે આજે પંચમહાલ જિલ્લાના પાંચ ગામના સરપંચો સેવાલિયા સેવા સદન ખાતે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. તંત્રએ તા. ૧૭મી સુધી બ્રિજ શરૂ કરી દેવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું.

ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતો મહીસાગર બ્રિજ સમારકામ માટે છેલ્લા ત્રણ મહિનાથી અવર-જવર માટે બંધ કર્યો છે. પરિણામે પંચમહાલ તેમજ વડોદરા જિલ્લાના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય અગાઉ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના સંખ્યાબંધ જર્જરિત બ્રિજ બંધ કરાયા હતા, જેને કારણે સેવાલિયા ખાતે આવેલો મહીસાગર બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે ત્રણ મહિના વીતિ ચૂક્યા હોવા છતાં અધિકારીઓની મનમાનીના કારણે બ્રિજ હજુ સુધી પુનઃ શરૂ ના કરાતા પાંચ ગામના સરપંચોએ ઉગ્ર આંદોલન છેડયું હતું. 

જેમાં પંચમહાલ જિલ્લાના ઉદલપુર, વચ્ચેસર, ટીંબા, ગોઠડા અને તુલસી ગામના સરપંચોએ સેવાલિયા સેવા સદન ખાતે આજે સવારથી ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. 

આંદોલનમાં સેવાલિયા તેમજ આસપાસના ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ત્યારે દોડતા થયેલા તંત્રએ અંતે લેખિતમાં તા. ૧૭-૧૦-૨૦૨૫ના રોજ બ્રિજ રાબેતા મુજબ શરૂ કરી દેવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું.

અગાઉ 10 દિવસની બાંહેધરી આપવા છતાં બ્રિજ શરૂ ન થયો

થોડા સમય પહેલા આ જ ગ્રામજનો દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે દસ દિવસમાં બ્રિજ ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી પરંતુ, ૧૫ દિવસ ઉપર થવા છતાં કોઈ પરિણામ ના દેખાતા આખરે સરપંચોએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.  

વછેસરના સગર્ભા સરપંચ આંદોલનમાં જોડાતા તંત્ર દોડતું થયું

વડોદરા જિલ્લાના વછેસરના મહિલા સરપંચ સગર્ભા હોવા છતાં આંદોલનમાં જોડાયા હતા. જેને જોઈ અધિકારીઓ દોડતા થયા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આંદોલન ઉપર બેઠેલા તમામ સરપંચોને પારણા કરાવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…
GUJARAT

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

May 11, 2026
સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…
GUJARAT

સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…

May 11, 2026
FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…
GUJARAT

FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…

May 11, 2026
Next Post
ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p…

ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p...

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન અનિશ્ચિત સમય માટે કેન્સલ કરાઈ | Bhavnagar Udhampur weekly train cancel…

ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન અનિશ્ચિત સમય માટે કેન્સલ કરાઈ | Bhavnagar Udhampur weekly train cancel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…

‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…

1 year ago
ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ | Impact Of Operation Sindoor ISRO …

ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ | Impact Of Operation Sindoor ISRO …

12 months ago
ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

8 months ago
વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News