gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ રીતે તો અરાજકતા ફેલાશે…’ જૂતા ફેંકવાની ઘટના અંગે સીજેઆઈની માતાનું રિએક્શન | cji br gavai mother…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
‘આ રીતે તો અરાજકતા ફેલાશે…’ જૂતા ફેંકવાની ઘટના અંગે સીજેઆઈની માતાનું રિએક્શન | cji br gavai mother…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CJI BR Gavai mother on Shoe Attack Attempt: ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) બી.આર. ગવઈ પર એક વકીલ દ્વારા કરાયેલા જૂતા ફેંકવાના પ્રયાસની, તેમનાં 84 વર્ષીય માતા કમલતાઈ ગવઈએ નિંદા કરી છે. તેમણે આ કૃત્યને ભારતીય બંધારણ પરનો સીધો હુમલો ગણાવ્યો. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘ભારતીય બંધારણ ભલે સૌને સમાન અધિકાર આપતું હોય, પરંતુ કાયદાને હાથમાં લેતું આવું અપમાનજનક વર્તન દેશમાં અરાજકતા ફેલાવી શકે છે.’ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘આ દેશમાં કોઈને પણ આવું કરવાનો અધિકાર નથી.’ આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં તેમણે સૌને અપીલ કરી કે, પોતાના તમામ સવાલો અને મુદ્દાઓ શાંતિપૂર્ણ રીતે રજૂ કરવા જોઈએ.

‘આ માત્ર વ્યક્તિગત નહીં, ઝેરી વિચારધારાનો હુમલો છે’

અમરાવતીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કમલતાઈએ જણાવ્યું હતું કે, ‘કોઈએ કાયદાને પોતાના હાથમાં ન લેવો જોઈએ. આપણે સૌએ આપણી બંધારણીય સંસ્થાઓનું સન્માન જાળવી રાખવું જોઈએ.’ સંયમ અને પરસ્પર સન્માનની વિનંતી કરતા તેમણે આગળ કહ્યું કે, ‘આ હુમલો માત્ર વ્યક્તિગત નથી, પરંતુ ઝેરી વિચારધારાનો ભાગ છે, જેને ફેલાવતા પહેલાં જ અટકાવવો પડશે. આવી ઘટનાઓ બંધારણનું અપમાન કરે છે અને દેશની છબીને નુકસાન પહોંચાડે છે.’ અંતે, તેમણે માંગણી કરી કે બંધારણ વિરુદ્ધ કામ કરનારા વ્યક્તિઓને કડક સજા થવી જોઈએ. 

ડૉ. બી.આર. આંબેડકરના દ્રષ્ટિકોણમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કમલતાઈએ કહ્યું કે, ‘બાબાસાહેબ આંબેડકરે આપણને ‘જીઓ અને જીવવા દો’ના સિદ્ધાંત પર આધારિત સમાવેશક બંધારણ આપ્યું. કોઈને પણ અશાંતિ ફેલાવવાનો અધિકાર નથી. હું લોકોને આગ્રહ કરું છું કે તેઓ પોતાના મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે અને બંધારણીય માધ્યમો દ્વારા હલ કરે.’

વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન

આ તરફ, અમરાવતી જિલ્લા વકીલ સંઘે મંગળવારે સુપ્રીમ કોર્ટની આ ઘટનાની નિંદા કરતાં વિરોધ પ્રદર્શન કર્યું. સેંકડો વકીલો જિલ્લા કલેક્ટર કચેરી પર એકઠા થયા અને તેમણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી.

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં લાગે

શું છે આખી ઘટના?

CJI ગવઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે જ એડવોકેટ રાકેશ કિશોરે તેમના તરફ જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો. સદભાગ્યે, સુરક્ષાકર્મીઓની તત્કાલ સતર્કતાને કારણે તે CJI ગવઈને વાગ્યું નહોતું. સુરક્ષાકર્મીઓએ તરત જ મામલામાં દખલ કરીને એડવોકેટ કિશોરને બહાર કાઢ્યા. બહાર નીકળતી વખતે કિશોરે ‘સનાતન કા અપમાન નહીં સહેંગે’નો નારો લગાવ્યો હતો. આ નારાને ખજૂરાહોની વિષ્ણુ પ્રતિમાના કેસની સુનાવણી દરમિયાન CJI ગવઈએ કરેલી ટિપ્પણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. 

'આ રીતે તો અરાજકતા ફેલાશે...' જૂતા ફેંકવાની ઘટના અંગે સીજેઆઈની માતાનું રિએક્શન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અ…

શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અ...

અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’ | ahmedabad …

અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’ | ahmedabad ...

ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું – કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો | chaitar vasava…

ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું - કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો | chaitar vasava...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

10 months ago
આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

1 year ago
દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી | Every shop should have boards of indi…

દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી | Every shop should have boards of indi…

1 year ago
ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહ…

ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News