gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Road Accidents: ગુજરાતમાં ઓવરસ્પીડને કારણે રોડ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં રોડ અકસ્માતથી થયેલા 7717 મૃત્યુમાંથી 6314માં ઓવરસ્પીડ જવાબદાર હતી. આમ, રોડ અકસ્માતથી થતાં મૃત્યુમાં 82 ટકામાં ઓવરસ્પીડ જવાબદાર હોય છે.

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર 2 - image

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા 2024ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતના 15588 કેસ નોંધાયા છે અને તેની સામે 7717 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જેની સરખામણીએ વર્ષ 2023માં રોડ અકસ્માતના 16349 કેસ નોંધાયા હતા અને 7854ના મોત થયા હતા. આમ, વર્ષ 2023 કરતાં વર્ષ 2024માં રોડ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર 3 - image

ટુ વ્હીલરથી સૌથી વધુ 3795ના રોડ અકસ્માતમાં મોત થયા છે જ્યારે 1032માં ફોર વ્હીલર વાહન હતું. અકસ્માતથી થતાં મોતના અન્ય કારણમાં બેદરકારીભર્યું ડ્રાઇવિંગ, દારૂ કે ડ્રગ્સના નશામાં વાહન ચલાવવું જેવા પરિબળો જવાબદાર રહ્યા છે. જેમાં બેદરકારીભરેલા ડ્રાઇવિંગથી થયેલા 2432 અકસ્માતમાં 1075ના મોત થયા છે.

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર 4 - image

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર 5 - image

સાંજે 6થી 9 દરમિયાન સૌથી વધુ 3397 જ્યારે પરોઢે 3થી 6 દરમિયાન સૌથી ઓછા 304 અકસ્માત થયેલા છે. સ્ટેટ હાઈવેમાં 2225, નેશનલ હાઈવેમાં 2190 જ્યારે એક્સપ્રેસ વેમાં 60ના માર્ગ અકસ્માતમાં મોત થયાનું આ અહેવાલમાં સામે આવ્યું છે. ગુજરાતના રસ્તામાં રસ્તે ચાલતા જતા લોકો પણ સલામત નથી. એક વર્ષમાં 1710 વ્યક્તિના રસ્તામાં ચાલતા જતી વખતે વાહનની ટક્કરથી મૃત્યુ થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા | Ahme…

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા | Ahme...

જામનગર શહેર, ખીજડીયા અને કાલાવડ પંથકમાં દારૂ અંગે 3 સ્થળે દરોડા : ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો | Raid…

જામનગર શહેર, ખીજડીયા અને કાલાવડ પંથકમાં દારૂ અંગે 3 સ્થળે દરોડા : ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો | Raid...

જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો…

જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“અમે અહીં વાહનો પાર્ક કરીશું, અહીં પથારો લગાવવાનો નહીં” તેમ કહીં બે ભાઈઓએ વેપારીને ફટકાર્યો | two br…

“અમે અહીં વાહનો પાર્ક કરીશું, અહીં પથારો લગાવવાનો નહીં” તેમ કહીં બે ભાઈઓએ વેપારીને ફટકાર્યો | two br…

1 year ago
વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પત્નીએ ફોર્મ ખેંચી લીધું,સયાજીપુરાના ઉમેદવારે કહ્યું,પ્રમુખ ના લડે ત…

વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પત્નીએ ફોર્મ ખેંચી લીધું,સયાજીપુરાના ઉમેદવારે કહ્યું,પ્રમુખ ના લડે ત…

5 months ago
મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ…

મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ…

10 months ago
હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur fath…

હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur fath…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News