gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં બે તરૃણી સહિત છ વ્યકિતએ આત્મહત્યા કરી | Six people including two young women committed suici…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં બે તરૃણી સહિત છ વ્યકિતએ આત્મહત્યા કરી | Six people including two young women committed suici…
4
VIEWS
Share on FacebookShare on Twitter

– પાંડેસરા અને લિંબાયતમાં
બે તરૃણી, પુણા, સચિન અને કતારગામમાં ત્રણ મહિલા તથા લિંબયાતમાં રત્નકલાકારે આપધાત
કર્યો

સુરત,
:

સુરતમાં આપધાતનો
સિલસિલો યથાવત રહેતા વધુ છ બનાવોમાં પાંડેસરા અને લિંબાયતમાં ૧૭ વર્ષીય બે તરૃણી, પુણા,
સચિન અને કતારગામમાં ત્રણ મહિલા તથા લિંબયાતમાં રત્નકલાકારે આત્મહત્યા કરી મોતને વ્હાલુ
કર્યુ હતું.

  સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં
જય અંબેનગરમાં રહેતી ૧૭ વર્ષીય પ્રિયાકુમારી નાગેન્દ્ર પાસવાન ગુરુવારે સાંજે ઘરમાં
કોઇ કારણસર ટેન્શનમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
જયારે તે મુળ બિહારની વતની હતી. તેના પિતા કાપડના યુનિટમાં સુપરવાઇઝર હતા. તેને બે
ભાઇ અને એક બહેન છે. બીજા બનાવમાં લિંબાયતમાં નવી કમરૃનગરમાં બિલ્ડીંગમાં રહેતી ૧૭
વર્ષીય સુહાનાપરવીન મુનાફભાઇ કુરેશી ગત સાંજે ઘરમાં અગમ્ય કારણસર પંખા સાથે દુપટ્ટો
બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જયારે તે મુળ આંણદના બોરસદની વતની હતી. તે
ધાગા કટીંગનું કામ કરતી હતી. તેના પિતા સંચાખાતામાં કામ કરે છે. તેના ૩ ભાઇ અને ૧ બહેન
છે.

ત્રીજા બનાવમાં પુણામાં
શંગુન રેસીડન્સીમાં રહેતા ૪૩ વર્ષીય શોભાબેન હિતેશ ગોહિલ ગત સવારે ઘરમાં એસીડ ગટગટાવી
જતા સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન
તેમનું મોત નીપજ્યું હતું. સુત્રોએ કહ્યુ કે, શોભાબેન મુળ ભાવનગરમાં મહુવાના વતની હતા.
જોકે તેમણે ગૃહકંકાસમાં આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેમના પતિ અને પુત્ર કાપડની
દુકાન ચલાવે છે. ચોથા બનાવમાં કતારગામમાં ગોટાલાવાડી ખાતે રેલ રાહત કોલોનીમાં રહેતી
૩૦ વર્ષીય ડોલી ગત રાતે ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો
હતો. પોલીસે કહ્યુ કે, તે મુળ મધ્યપ્રદેશની વતની હતી. જોકે ૨૦થી૨૫ દિવસ પહેલા તે પતિ
સાથે કતારગામ ખાતે ભાંડે રહેવા આવ્યા હતા. જોકે તેમના પતિ ૧૦થી૧૫ દિવસ પહેલા ત્યાંથી
કોઇ કારણસર ચાલ્યા હતા. આવા સંજોગોમાં ગૃહ કંકાસમાં આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે પણ
હકીકત તપાસ બાદ જાણવા મળશે.

પાંચમાં બનાવમાં
સચિનમાં  સુડા સેકટર સાંઇનાથ ખાતે રહેતી ૨૩
વર્ષીય મધુદેવી વિશાલ રાજપુત ગત રાત થી આજે સવાર દરમિયાન ઘરમાં કોઇ કારણસર પંખા સાથે
દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે મુળ ઉતરપ્રદેશમાં જોનપુરની વતની
હતી. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ છુટક મજુરી કામ કરે છે. છઠ્ઠા
બનાવમાં લિંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતો ૨૫ વર્ષીય સંજય
રમેશ પાટોળે ગત સાંજે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં લોખંડના હુક સાથે સાડીનો છેડો બાંધી
ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. જયારે તે મુળ મહારાષ્ટ્રના વતની હતો. તે રત્નકલાકારનું
કામ કરતો હતો. તેના બે ભાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
ઉપાશ્રયમાં શ્રાવિકા યુવતી સાથે દુષ્કર્મ કેસમાં દિગંબર જૈન મુનિ શાંતિસાગર દોષી ઠેરવાયા | Digambar Jai…

ઉપાશ્રયમાં શ્રાવિકા યુવતી સાથે દુષ્કર્મ કેસમાં દિગંબર જૈન મુનિ શાંતિસાગર દોષી ઠેરવાયા | Digambar Jai...

ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ : નોકરી ગઇ, સંપત્તિની તપાસ થશે | Insta famous constable cau…

ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ : નોકરી ગઇ, સંપત્તિની તપાસ થશે | Insta famous constable cau...

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો!

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો!

1 year ago
ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

1 year ago
જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

5 months ago
જામનગરના સપડામાંથી દાહોદ પંથકના અપહરણના આરોપીને SOG પોલીસે દ્વારા ઝડપી લેવાયો | Jamnagar SOG police …

જામનગરના સપડામાંથી દાહોદ પંથકના અપહરણના આરોપીને SOG પોલીસે દ્વારા ઝડપી લેવાયો | Jamnagar SOG police …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News