gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશ…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo

Vadodara : વડોદરા શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રા.લી. ના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદ્યા બાદ ગ્રાહકોને પોતાના વાહનોની સર્વિસ સુવિધાઓ જ મળતી નથી જેના કારણે ગ્રાહકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક શો રૂમમાં 15 દિવસના ઓનલાઇન સર્વિસ ફૂલ બતાવે છે. બીજી તરફ ઘણા શો રૂમ બંધ જોવા મળે છે. ઓલા ઇલેક્ટ્રિક શો રૂમમાં ટુ વ્હીલર ખરીદવા જતાં ગ્રાહકોને સુવિધાઓની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે.

શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક વાહનોના શો રૂમ આવેલા છે. અહીંથી લોકો ઇલેક્ટ્રિક દ્વી ચક્રી વાહનોની ખરીદી કરે છે. વાહન લેવા માટે જ્યારે ગ્રાહકો જાય છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક શો રૂમવાળા તેઓને વાહન સર્વિસ સહિતની સુવિધાઓના મોટા મોટા દિવાસ્વપ્ન બતાવે છે. પરંતુ જ્યારે એકવાર ગ્રાહક ત્યાંથી ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદી લે પછી તે ગ્રાહકને પોતાના ઇલેક્ટ્રિક વાહનની સર્વિસ કરાવવી હોય તો નાકે દમ આવી જાય છે. ઓલા ઇલેક્ટ્રિક શો રૂમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવતી ઓનલાઇન સુવિધાઓમાં ધાંધિયા જોવા મળે છે. કારણ કે ઓનલાઇન સર્વિસ નોંધણી જ બુક ન થવાથી ગ્રાહકને પોતાનું વાહન ઘરના પાર્કિગમાં જ મૂકી દેવાનો વારો આવી રહ્યો છે. આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં શહેરના દરાપુરા ખાતે આવેલા કાછિયાવાડ પરનામી મંદિર નજીક રહેતા જયેશભાઇ ગાંધી એ શહેરના અટલાદરા,જૂના પાદરા રોડ ખાતેના ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રા.લી. નામના શો રૂમ ખાતેથી તા.21-06-2025 ના રોજ રથયાત્રાના દિવસે ઓલા કંપનીનું OLAS1X 4KWH રેડ વેલોસીટી ટુ વ્હીલર S1pro ખરીધ્યું હતું. તે સમયે જયેશભાઇએ ત્યાં હાજર કર્મીઓને મૌખિક વાતચીત કરી પૂછ્યું હતું કે ઓલાની સર્વિસ કેવી છે ત્યારે તે દરમિયાન હાજર અધિકારીએ જવાબ આપ્યો હતો કે, કોઇ પ્રોબ્લેમ નથી અને કોઇ પણ પ્રશ્ન હોય તો અમે છીએને આપની સેવામાં તેમ જવાબ આપ્યો હતો. બે લોકોની બેઠક ક્ષમતા સાથેના આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની સર્વિસ કરાવવાની હોય છેલ્લા દસ દિવસથી જયેશભાઇ ગાંધી દ્વારા ઓનલાઇન સર્વિસ નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઇન સર્વિસ બુક થતી નથી. આ બાબતે જ્યારે જયેશભાઇ ગાંધીએ ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રા.લી. સમન્વય સ્ટેટસ,ભાયલી અટલાદરા રોડ સ્થિત શો રૂમમાં જઇ આ અંગેની વાત કરતાં ત્યાં હાજર ફરજ પરના અધિકારી, કર્મીઓએ જવાબ આપ્યો હતો કે સેલ્સ અને સર્વિસ વિભાગ અલગ છે. આમ ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી તરફ થોડા જ દિવસોમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના લાઇનર જામ થઇ ગયા છે. જેથી ગાડી ઘરે પાર્ક કરી મૂકી દેવાનો વારો આવ્યો છે. ઓલા શો રૂમના લોકો જવાબદારી લેવા તૈયાર નથી “આવતા અઠવાડિયે આવો કરી આપીશું” પરંતુ કોઇ ચોક્કસ તારીખ,સમય આપતાં નથી અને હવે ઓનલાઇન સર્વિસ નોંધણી કરાવવા જણાવતા શહેરના અલગ અલગ સર્વિસ સ્ટેશને નોધણીનો પ્રયાસ કરતાં દરેક સર્વિસ સ્ટેશન ફુલ બતાવતા આખરે જયેશભાઇ ગાંધીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026
Next Post
સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર | gold hits all time h…

સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર | gold hits all time h...

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident ...

દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid…

દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા | 3700 students had to be cal…

કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા | 3700 students had to be cal…

5 months ago
જામનગર નજીક યુવાન 200 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં પડી જતાં દોડધામ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | You…

જામનગર નજીક યુવાન 200 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં પડી જતાં દોડધામ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | You…

10 months ago
હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M…

હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M…

1 year ago
રંગપરના પૂર્વ સરપંચ સહિત 6 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 6 people including former Rangpar sarpanch se…

રંગપરના પૂર્વ સરપંચ સહિત 6 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 6 people including former Rangpar sarpanch se…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News