gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nadiad and Rajkot News: રાજ્યમાં ફરી એકવાર જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની બે મોટી ઘટનાઓ સામે આવી છે. એક તરફ નડિયાદની એક પ્રખ્યાત હોટલની પનીર ચિલી વાનગીમાં વંદો નીકળ્યો હતો, જ્યારે બીજી તરફ રાજકોટમાં એક ડેરીમાંથી વેચાતી મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. આ ગંભીર કિસ્સાએ તહેવારો ટાણે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે.

નડિયાદમાં પનીર ચીલીમાંથી વંદો નીકળતા હોટલ સીલ

નડિયાદમાં વલ્લભનગર ચોકડી પાસે આવેલી રવિન્દ્ર નાનકિંગ હોટલમાં ગ્રાહકે ઓર્ડર કરેલા પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઓર્ડર નડિયાદ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈનો હોવાનું સામે આવ્યું છે. પેક કરાવેલ ઓર્ડર ઘરે જઈને ખોલતા અંદરથી વંદો નીકળ્યો હતો, જેના પગલે તુરંત ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદને આધારે નડિયાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હોટલ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વંદો નીકળવા ઉપરાંત હોટલમાં ગંદકી પણ મળી આવી હતી. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ કોર્પોરેશને તાત્કાલિક અસરથી રવિન્દ્ર નાનકિંગ હોટલને સીલ કરી દીધી છે.

આ પણ વાંચો: મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

રાજકોટમાં જશોદા ડેરીની મીઠાઈમાં જીવતી ઈયળનો આક્ષેપ

બીજી તરફ, રાજકોટમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના યુનિવર્સિટી રોડ નજીક આવેલા પુષ્કર ધામ ચોક પાસેની જશોદા ડેરીમાં જીવાતવાળી મીઠાઈઓનું વેચાણ થતું હોવાનો એક ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે.

આ આક્ષેપ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

તહેવારો ટાણે નામ માત્રનું ચેકિંગ?

રાજ્યમાં આ પહેલા પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીઓમાં જીવાત અને વંદા નીકળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તહેવારોની સિઝન શરૂ થતાં જ ખાણી-પીણીની વસ્તુઓની માગ વધે છે, ત્યારે તંત્ર દ્વારા નામ માત્રનું ચેકિંગ અભિયાન ચલાવવામાં આવતું હોવાની બૂમ ઉઠી છે. આ ગંભીર ઘટનાઓએ વિભાગની કામગીરીની પોલ ખોલી નાખી છે.

ગ્રાહકોના મતે, તંત્ર માત્ર વેપારીઓને નોટિસ ફટકારીને સંતોષ માને છે, પરંતુ જાહેર આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાયમી અને કડક પગલાં લેવામાં આવતા નથી, જેના પરિણામે આવા કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…
GUJARAT

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

May 13, 2026
ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…
GUJARAT

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…

May 13, 2026
સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
Next Post
મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી | imd rain fore…

મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી | imd rain fore...

PM આવાસના બોગસ એજન્ટે કોર્પોરેશનની બે હેલ્થ વર્કર સહિત ત્રણને રૂ.6.11લાખનો ચૂનો ચોપડયો | bogus agent…

PM આવાસના બોગસ એજન્ટે કોર્પોરેશનની બે હેલ્થ વર્કર સહિત ત્રણને રૂ.6.11લાખનો ચૂનો ચોપડયો | bogus agent...

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો ન…

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

6 hours ago
શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

2 months ago
‘ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી’, પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યુ…

‘ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી’, પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યુ…

1 year ago
સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…

સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News