gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાં અત્યારથી જ બોર્ડની પરીક્ષાનો ડર કરવા માટે વરાછાની એક શાળા દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની પેર્ટન અત્યારથી જ ખબર પડે તે માટે આવતીકાલથી શરૂ થનારી પરીક્ષામાં ઉત્તરવહી અને હોલ ટિકિટમાં બારકોડનો ઉપયોગ કરવામા આવ્યો છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આવતીકાલથી ધોરણ 6થી 8ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષામાં વરાછાની શાળા ક્રમાંક 132 માં આ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની જેમ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારના પ્રયોગ અંગે આચાર્ય હિતેશ મુંજાણી કહે છે, શાળામાં ઉત્તરવહીમાં બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં જે રીતે હોલ ટિકિટ આપવામાં આવે છે તે પ્રકારની હોલ ટિકિટ આપવામાં આવી છે. આ હોલ ટીકીટ પ્રમાણે જ તેઓને પરીક્ષાની બેઠક વ્યવસ્થા તથા અન્ય માહિતી મળી રહે છે. આ પ્રકારની પરીક્ષાના કારણે આ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે તે પધ્ધતિથી વાકેફ થાય અને બોર્ડની પરીક્ષાનો ડર પણ નિકળી શકે છે. 

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્તરવહી અને હોલ ટિકિટમાં બારકોડનો ઉપયોગ 2 - image

આ પ્રકારની પરીક્ષા લેવાતી હોવાથી સમિતિના સભ્ય વિનોદ ગજેરા સ્થળ પર પહોંચ્યા હતા તેઓએ આ શાળાની પરીક્ષા પદ્ધતિ થી પ્રભાવિત થયાં છે. તેઓએ કહ્યું છે કે આ નવરત પ્રયોગના કારણે સમિતિના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં SSC તેમજ HSC તેમજ હાયર એજ્યુકેશનમાં જવા માટે પરીક્ષા બેઠક વ્યવસ્થા પદ્ધતિની જાણકારી સરળતાથી થઈ શકશે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રહેલા બોર્ડની પરીક્ષાનો ડર ચોક્કસ ઓછો થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્ય સચિવ પંકજ જોશી

અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

મેદસ્વિતા મુક્ત અભિયાન આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

11 months ago
હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

6 months ago
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે

1 year ago
બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ | BJP West Bengal…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News