gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PM આવાસના બોગસ એજન્ટે કોર્પોરેશનની બે હેલ્થ વર્કર સહિત ત્રણને રૂ.6.11લાખનો ચૂનો ચોપડયો | bogus agent…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
PM આવાસના બોગસ એજન્ટે કોર્પોરેશનની બે હેલ્થ વર્કર સહિત ત્રણને રૂ.6.11લાખનો ચૂનો ચોપડયો | bogus agent…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરામાં પીએમ આવાસ યોજનાના મકાનો રીસેલ કરવાના નામે કૃત કોર્પોરેશનના જ હેલ્થ વર્કર સહિત ત્રણ જણા સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. ઠગે વિશ્વાસમાં લેવા માટે ત્રણ જણા પાસેથી રૂપિયા પડાવી બેંકની સહી સિક્કાવાળી પાવતીઓ પણ આપી હતી. જેથી સમા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમા મામલતદાર કચેરી પાસે 10થી 15 મકાન રી સેલ વેચવાના છે.. હું કોર્પોરેશનનો સત્તાવાર એજન્ટ છું 

સમા મંગલ પાંડે રોડ ઉપર બાલાજી હાઇટ્સમાં રહેતા અનિલકુમાર પંચોલાએ પોલીસને કહ્યું છે કે, મારી પત્ની પ્રિયંકા સમા અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે અને તેની સાથે દક્ષાબેન ચીખલી ઘર તેમજ સોનલ ધૂમકેતુ પણ નોકરી કરે છે. દક્ષાબેનએ મારી પત્નીને સામા મામલતદાર કચેરી પાસે પીએમ આવાસના મકાનો રીઝલ્ટ કરવાના હોવાની સ્કીમ બહાર પડી છે તેમ કહ્યું હતું અને એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. 17-5-2025ના રોજ એજન્ટ તરલ પઢિયાર જાનીધારી પર મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે 10 થી 15 મકાન રિસેલ કરવાના છે, અને હું કોર્પોરેશનનો સત્તાવાર એજન્ટ છું. તેણે પોતાનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું. 

કોર્પોરેશનના બેંક ઓફ બરોડાના એકાઉન્ટની બોગસ રસીદો, હાઉસિંગ બોર્ડના એલોટમેન્ટ લેટર બનાવ્યા 

એજન્ટ તરલ પઢીયારે ત્યારબાદ પ્રિયંકાબેન પાસે રજીસ્ટ્રેશનના નામ 1.60 લાખ, તેમજ તેની સાથે નોકરી કરતા દક્ષાબેન પાસેથી 1.36 લાખ અને ધૂમકેતુ શ્રીમાળી પાસે 3.15 લાખ પડાવી લીધા હતા. આ રકમ પેટે તેણે કોર્પોરેશનની બેંક ઓફ બરોડાના એકાઉન્ટની સિક્કાવાળી પેમેન્ટ સ્લીપો, હાઉસિંગ બોર્ડના એલોટમેન્ટ લેટર જેવા દસ્તાવેજો બનાવી આપ્યા હતા. 

મકાન બતાવ્યા, લોન પ્રોસેસ કરાવી, વાયદા કરતો હોવાથી શંકા થઈ, તપાસ કરતા બધું જ બોગસ નીકળ્યું 

અનિલ કુમારે પોલીસને કહ્યું છે કે, તરલ પઢીયારે અમને મકાન પણ બતાવ્યા હતા અને પસંદગી પણ કરાવી હતી. પરંતુ ત્યારબાદ તે મકાન ક્યારે મળશે તેની ચોખવટ કરતો ન હતો. તેના વારંવાર ના વાયદાથી શંકા જતા કોર્પોરેશન, બેન્ક ઓફ બરોડા તેમજ હાઉસિંગ બોર્ડમાં તપાસ કરતા બધું જ બોગસ હોવાનું જણાયું હતું. જેથી સમા પોલીસે તરલ મહીજીભાઈ પઢીયાર (અર્થ આઇકોન,ખોડીયાર નગર ચાર રસ્તા પાસે,વીઆઈપી રોડ) સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો ન…

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો ન...

અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ | Ahmedabad Pe…

અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ | Ahmedabad Pe...

ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો | Man arrested for facili…

ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો | Man arrested for facili...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ-૨૦૨૪-૨૫માં ૨૮૩૫ અંગારકોલ એટેન્ડ કરાયા, અમદાવાદમાં ૫૦ના બદલે હાલમાં ૧૯ ફાયર સ્ટેશન,૫૫૮નો સ્ટાફ |…

વર્ષ-૨૦૨૪-૨૫માં ૨૮૩૫ અંગારકોલ એટેન્ડ કરાયા, અમદાવાદમાં ૫૦ના બદલે હાલમાં ૧૯ ફાયર સ્ટેશન,૫૫૮નો સ્ટાફ |…

1 year ago
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

1 month ago
RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવ…

RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવ…

9 months ago
વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર | The impact of the Prime Minister’s…

વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર | The impact of the Prime Minister’s…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News