gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ | Ahmedabad Pe…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ | Ahmedabad Pe…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના હાથીજણ સર્કલ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પેટ્રોલ પંપ પર કામ કરતી 17 વર્ષીય સગીરા સાથે તેના સુપરવાઇઝર દ્વારા છેડતી કરી અશ્લીલ માંગો કરવામાં આવતી હતી. પીડિતાની ફરિયાદના આધારે સુપરવાઇઝરની મંગળવારે (7 ઓક્ટોબર) ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ POCSO અને BNSની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, 17 વર્ષીય સગીરા છેલ્લાં ઘણાં સમયથી આ પેટ્રોલ પંપ પર કામ કરી રહી હતી. પરંતુ, છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી મનીષ પરિહાર નામનો સુપરવાઇઝર કથિત રીતે વિવિધ બહાને સગીરાની છેડતી કરતો અને તેની પાસે અશ્લીલ માંગ કરતો હતો. સમગ્ર બાબતે કંટાળીને પીડિતાએ પેટ્રોલ પંપના માલિકને આ વિશે જાણ કરી આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

ફરિયાદમાં જણાવી આપવીતી

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, ‘સોમવારે (6 ઓક્ટોબર) બપોરે જ્યારે હું કામ સંબંધિત બાબતે ચર્ચા કરવા સુપરવાઇઝરની ઓફિસમાં ગઈ તો તેણે મને બેસાડીને વાતચીતમાં જોડી. ત્યારબાદ મારી છેડતી કરી અને મારી જોડે અશ્લીલ માંગણી કરવા લાગ્યો. હું ડરી ગઈ અને તાત્કાલિક ત્યાંથી ભાગી ગઈ. બાદમાં મેં આખીય વાત પેટ્રોલ પંપના માલિકને જણાવી અને તેમણે મને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટેની સલાહ આપી.’

આ પણ વાંચોઃ વડોદરાના નવાપુરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને બે એન્જિનિયર ઉપર ટોળાનો હુમલો : 4ની અટકાયત

પોલીસની કાર્યવાહી

વટવા જીઆઇડીસી પોલીસે ફરિયાદ મળતાની સાથે જ કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી. હાલ આરોપી સામે POCSO સહિતની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતા, પેટ્રોલ પંપના માલિક અને અન્ય કર્મચારીઓના નિવેદન નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય સીસીટીવી ફૂટેજની તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત વિશે તથ્ય તપાસવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
Next Post
ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો | Man arrested for facili…

ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો | Man arrested for facili...

વડોદરાના નવાપુરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને બે એન્જિનિયર ઉપર ટોળાનો હુમલો : 4ની અટકાયત | Mob a…

વડોદરાના નવાપુરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને બે એન્જિનિયર ઉપર ટોળાનો હુમલો : 4ની અટકાયત | Mob a...

વડોદરા કોર્પોરેશનને 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક થઈ | VMC received 38 …

વડોદરા કોર્પોરેશનને 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક થઈ | VMC received 38 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

1 year ago
વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

4 months ago
વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

3 months ago
45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…

45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News