gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં વધુ બે સ્થળે ભુવા પડ્યા | Two more places in the city experienced flash floods

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં વધુ બે સ્થળે ભુવા પડ્યા | Two more places in the city experienced flash floods
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં ભુવા પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં ભુવા પડ્યા હતા. કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પાસે ભૂવામાં કાર ફસાઈ ગઈ હતી. જ્યારે પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભુવાનું સમારકામ ન થતા લોકો રોષે ભરાયા હતા.

વોર્ડ નં. 7માં સમાવિષ્ટ કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે રસ્તાની સાઈડમાં અચાનક ભુવો પડતા એક કારનું આગળનું પૈડું તેમાં ખુંપી ગયું હતું, જેના કારણે કાર ફસાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટના બાદ કોંગ્રેસના આગેવાન અને સામાજિક કાર્યકરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 3 અને 7માં હલકી ગુણવત્તાની કામગીરીને કારણે વારંવાર ભુવા પડી રહ્યા છે. નાગરિકોના ટેક્સના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે અને “કારેલીબાગ હવે ખાડોદરાબાગ” બની ગયું છે. બીજી તરફ, પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 5માં, બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ ભાઈલાલ પાર્ક સોસાયટી ચાર રસ્તા પાસે છેલ્લા એક મહિનાથી ભુવો પડ્યો છે. પાણીની લાઈનના કામ બાદ રસ્તાનો ભાગ ધસ્યો હોવા છતાં તંત્રે સમારકામ કર્યું નથી. સુરક્ષાના ભાગરૂપે મુકવામાં આવેલા બેરીકેડ પણ હવે ભુવામાં ધસી ગયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર્તાઓ સ્થળ પર એકત્ર થઈ તંત્રની ધીમી કામગીરીની નિંદા કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
‘ભારત સાથે તાત્કાલિક સંબંધો સુધારો’, ટેરિફ વિવાદ વચ્ચે 19 અમેરિકન સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર | us 1…

'ભારત સાથે તાત્કાલિક સંબંધો સુધારો', ટેરિફ વિવાદ વચ્ચે 19 અમેરિકન સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર | us 1...

કાઉન્સિલરના સુએઝ શાખામાં પાછલા 7 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corrupt…

કાઉન્સિલરના સુએઝ શાખામાં પાછલા 7 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corrupt...

PM મોદીએ મુંબઇની મેટ્રો એક્વાલાઇનનું કર્યું ઉદ્ઘાટનઃ જાણો સ્ટેશન, ભાડું અને રૂટની તમામ વિગતો | PM Mo…

PM મોદીએ મુંબઇની મેટ્રો એક્વાલાઇનનું કર્યું ઉદ્ઘાટનઃ જાણો સ્ટેશન, ભાડું અને રૂટની તમામ વિગતો | PM Mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં જજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ | delhi judge aman kumar s…

3 months ago
ઝેરી પદાર્થ ખાઇ લેનાર સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ દમ તોડયો | Priyadar…

2 months ago
BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ …

4 months ago
ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા : રાહુલ | Indira Gandhi gave conc…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News