gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા | Carelessness i…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા | Carelessness i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 10.30 કલાકના બદલે 12 વાગ્યે પેપર હાથમાં આવ્યા

– છબરડા મામલે એબીવીપી – એનએસયુઆઈની રજૂઆત બાદ જવાબદારો આજીવન પરીક્ષા કામગીરી દુર અને હેરાન થયેલ વિદ્યાર્થીઓને પરિક્ષા ફી માફ

– છબરડા બાદ વિદ્યાર્થી હિતમાં લેવાયેલા નિર્ણયો

– બેદરકારી બદલ જવાબદાર અધિકારીને આજીવન પરીક્ષા કામગીરીમાંથી દૂર રાખવાનો નિર્ણય.

– પરેશાન થયેલા વિદ્યાર્થીઓને આગામી સેમેસ્ટમાં પરીક્ષા ફી માફ કરાશે

– પરીક્ષા પ્રશ્રપત્ર તૈયાર કરતી એજન્સી સામે કાર્યવાહી હાથ ધરાશે.

– આગામી દિવસથી પ્રશ્રપત્રો સ્વચ્છ અને મોટા અક્ષરે છપાયેલા આપવાની ખાતરી આપવામાં આવી. ફરી ન બને તેની ખાતરી માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

ભુજ: કચ્છ યુનિવર્સિટી ખાતે આજથી શરૂ થયેલી સ્નાતક સ્તરની  પરીક્ષાના પ્રથમ દિવસે જ ગંભીર બેદરકારી સામે આવી હતી. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થનારી બી.કોમ. સેમેસ્ટર -૫ ની પરીક્ષાનું પ્રશ્રપત્ર યુનિવર્સિટી તરફથી સમયસર પહોંચાડવામાં આવ્યું નહોતું. જેના કારણે સમગ્ર જિલ્લામાં ૨.૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ૧ કલાક ૨૦ મિનિટ સુધી રાહ જોવી પડી હતી.

વધુમાં, મોડું પહોંચેલા પ્રશ્રપત્રમાં પણ બે પ્રશ્રોમાં ભૂલો જોવા મળી, જેના કારણે વિદ્યાર્થીઓ ભારે પરેશાન થયા હતા. આ ગંભીર બેદરકારી અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાત્કાલિક યુનિ. પરીક્ષા વિભાગના વડાને ઉગ્ર રજૂઆત કરી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.  અમુક કોલેજોમાં ત્રણ કલાક પેપર મોડા પહોંચ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પગલે એનએસયુઆઈ દ્વારાપણ  તાત્કાલિક ધોરણે તમામ કોલેજોમાં પેપર પહોંચાડવામાં આવે અને જે પણ અધિકારી ના લીધે વિદ્યાર્થીઓને હાલાકી પડી છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા એનએસયુઆઈ ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા અને ભુજ શહેર પ્રમુખ કૃષ્ણરાજસિંહ જાડેજા દ્વારા આ અંગે આજરોજ રોષપૂર્વક રજુઆત કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat…

દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કપડવંજમાં આવાસ યોજના કૌભાંડની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તપાસ શરૂ

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

1 year ago
અમદાવાદની સાબરમતી નદીમાં વૃદ્ધ માતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | Ahmedaba…

અમદાવાદની સાબરમતી નદીમાં વૃદ્ધ માતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | Ahmedaba…

7 months ago
માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન | mount abu 3 day touri…

માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન | mount abu 3 day touri…

11 months ago
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ |…

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News