gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સિહોર તાલુકાના દેવગાણા બાદ આંબલામાં એસઓજીનું મોટું ઓપરેશન

– વાડી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાંથી કુલ 1185 કિલોગ્રામ શંકાસ્પદ માવાનો જથ્થો કબ્જે કરી નાશ કરાયો

ભાવનગર : દિવાળી પૂર્વે સિહોર તાલુકાના દેવગાણા બાદ આંબલા ગામના વાડી વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ભેળસેળયુક્ત માવો બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે રૂ.૧.૮૭ લાખની કિંમતનો કુલ ૧૧૮૫ કિલોગ્રામ ભેળસેળયુક્ત શંકાસ્પદ માવાનો જથ્થો કબ્જે કરી નાશ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળી પૂર્વે નકલી માવામાંથી મીઠાઈ બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે પોલીસ દ્વારા સપ્તાહમાં બીજી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત શુક્રવારના રોજ સિહોર તાલુકાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી કુલ ૭૮૦ કિલોગ્રામ અખાદ્ય માવાનો જથ્થો કબ્જે લીધો હતો. લોકલ ક્રાઈમબ્રાંચના ઓપરેશન બાદ આજે ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા સિહોર તાલુકાના આંબલા ગામે વાડી વિસ્તારમાં ચાલતી ભેળસેળયુક્ત શંકાસ્પદ માવો બનાવતી મે.મિલન સુરેશભાઈ દવે નામની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આંબલા ગામના વાડી વિસ્તારમાં ૧૦ માણસો રાખીને છેલ્લા પાંચ મહિનાથી અહીં શંકાસ્પદ માવો બનાવવામાં આવતો હતો.  ફેક્ટરીમાંથી પોલીસને ફેટ વધારવા માટે વનસ્પતિજન્ય તેલ તથા પામોલીન તેલ, ફટકડી તથા સિન્થેટિક રંગનો જથ્થો મળ્યો હતો. પોલીસે અહીંથી રૂ.૧,૮૭,૯૫૦ની કિંમતનો મીઠો માવો, ફટકડી સહિત કુલ ૧૧૮૫ કિલોગ્રામ ભેળસેળયુક્ત શંકાસ્પદ માવાનો નાશ કર્યો છે. તેમજ માવો, ફટકડી, દુધ પાવડર સહિત કુલ ૬ પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

નકલી માવો મુંબઈ સપ્લાઈ કરવામાં આવતો હતો

સિહોરના આંબલા ગામે વાડી વિસ્તારમાંથી મળી આવેલી ભેળસેળયુક્ત શંકાસ્પદ માવો બનાવતી ફેક્ટરી અંગે વિગતો આપતા એસઓજી પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું કે, અહીં છેલ્લા પાંચ માસથી નોકરી પર માણસો રાખીને માવો બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને અહીંથી મુંબઈ માવો સપ્લાઈ કરવામાં આવતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કપડવંજમાં આવાસ યોજના કૌભાંડની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તપાસ શરૂ

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ | Jawed Habib accused of defrauding Rs 7 crore i…

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ | Jawed Habib accused of defrauding Rs 7 crore i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટમાં સેનાના કેમ્પમાં વિસ્ફોટ, જવાન શહીદ | Grenade blast in Jammu and Ka…

જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટમાં સેનાના કેમ્પમાં વિસ્ફોટ, જવાન શહીદ | Grenade blast in Jammu and Ka…

11 months ago
સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ | Demand for providing water for irriga…

સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ | Demand for providing water for irriga…

9 months ago
વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ

11 months ago
ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…

ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News