gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી | Emén alúwél mi nóm únúkkún a kirikiringaw ngeni …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી | Emén alúwél mi nóm únúkkún a kirikiringaw ngeni …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

નરોડા મેમ્કા વિસ્તારમાં મધરાતે પડોશી યુવક સગીરાના ઘરમાં ઘૂસીને તેની છેડતી કરીને ભાગી ગયો હતો. જેમાં સગીરા વોશરુમ કરવા બાથરૃમ પાસે ગઇ ત્યારે યુવક ઉભો અને અચાનક પકડી છેડતી કરી હતી. પાંચ મહિના પહેલા પણ યુવકે સગીરાને ધાબા પર જઇને છેડતી કરીને રિલેશનશીપમાં રહેવા દબાણ કર્યુ હતુ. આ બનાવ અંગે  શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાંચ મહિના પહેલા પણ યુવકે સગીરાને ધાબા પર જઇને છેડતી કરી સંબંધ રાખવા દબાણ કર્યું હતું ઃ શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મેમ્કો પાસેની ચાલીમાં રહેતી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા તેની ૧૫ વર્ષીય સગીર પુત્રી અને પરિવાર સાથે તા. ૨ એપ્રિલે  ઘરમાં બીજા માળે સૂઇ ગઇ ગયા હતા અને મધરાતે સગીરા વોશરુમ કરવા બાથરૃમ પાસે ગઇ હતી તે સમયે પાડોશી યુવક અચાનક તેની પાસે આવીને તેની છેડતી કરવા લાગ્યો હતો. જેથી સગીરાએ બુમાબુમ કરતા પરિવારજનો ઉઠી જતા યુવક ત્યાંથી નાસી ગયો હતો.

 એટલું જ નહી પાંચ મહિના પહેલા પણ યુવક આજ પ્રમાણે ધાબા પર આવીને સગીરાની છેડતી કરી હતી અને રિલેશનશીપમાં રહેવા દબાણ કરતો હતો સગીરાએ ના પાડી હતી. તે સમયે સગીરાના પરિવારજનોએ યુવકના પરિવારજનોને વાત કરતા તેને સમજાવવા છતા હરકતો ચાલુ રાખી હતો. આ અંગે સગીરાની માતાએ યુવક સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

Next Post
મ્યુનિ.ને વાર્ષિક ૪૦ લાખની આવક થશે, કાંકરિયા ખાતેની બાલવાટિકાનું ૨૨ કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાયુ…

મ્યુનિ.ને વાર્ષિક ૪૦ લાખની આવક થશે, કાંકરિયા ખાતેની બાલવાટિકાનું ૨૨ કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાયુ...

ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on…

ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on...

ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું : વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ | Trump pushed the world into reces…

ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું : વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ | Trump pushed the world into reces...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ફતેગંજ રોડ અકસ્માતમાં દંપતિ અને પુત્રને ગંભીર ઇજા પહોંચાડનાર કારચાલકને બે વર્ષની કેદ | Car …

6 months ago
કાર ચાલકે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારતા જોરાવરનગરના યુવકનું મોત | A young man from Joravarnagar die…

1 year ago
લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 27 lakh seize…

5 months ago
‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ | TMC MLA Says PM Modi Yogi Aditya…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News