gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર | Bihar Elec…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર | Bihar Elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election news : બિહાર ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરજેડીએ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કર્યા છે. આ સાથે આરજેડીએ ત્રણ ડેપ્યુટી સીએમ (આરજેડી, કોંગ્રેસ અને વીઆઈપીમાંથી એક-એક) ની ફોર્મ્યુલાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આરજેડીના પ્રસ્તાવમાં શું છે? 

જોકે, વીઆઈપી અને સીપીઆઈ (એમએલ) માટે બેઠકોની સંખ્યા પર હજુ સુધી સર્વસંમતિ થઈ શકી નથી કેમ  કે કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં છે અને આ કારણે જ આ મુદ્દા પર ચર્ચા થઈ શકી નથી. આરજેડીના પ્રસ્તાવમાં આરજેડી, કોંગ્રેસ અને વીઆઈપીમાંથી એક-એક ડેપ્યુટી સીએમ નિયુક્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.  

VIP નો 12 બેઠકો પર દાવો 

VIP પાર્ટીએ કુલ 12 બેઠકો માટે દાવો કર્યો છે, પરંતુ તેમાં સાથી પક્ષોની છ બેઠકો જ્યાં સહયોગી પક્ષોના ઉમેદવારો જીતેલા છે. આ છ બેઠકોમાં RJD, કોંગ્રેસ અને CPI(ML) દરેક પાસે બે-બે વર્તમાન બેઠકોનો સમાવેશ થાય છે. જોકે બેઠકમાં આ છ બેઠકો અંગે કોઈ સહમતિ સધાઈ નહોતી. 

CPI(ML) અને નાના પક્ષોની શું છે માગ 

CPI(ML) કોઈપણ કિંમતે 19 થી વધુ બેઠકો ઇચ્છે છે. પાર્ટી 2020 ફોર્મ્યુલાના આધારે તેની બેઠકોની સંખ્યા વધારવા માંગે છે. બીજી તરફ, CPI(ML) અને CPM 2020 ફોર્મ્યુલાના આધારે ચૂંટણી લડવા માટે તૈયાર છે. મહાગઠબંધનના નેતાઓ હવે આ સમસ્યારૂપ બેઠકો પર સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

Next Post
સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 81774 : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ | Sensex falls 153 points to 8…

સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 81774 : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ | Sensex falls 153 points to 8...

20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ | Owner of syrup man…

20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ | Owner of syrup man...

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the…

6 months ago
ભાવનગર આરટીઓમાં માત્ર વાહન ચેકીંગ અંતર્ગત દંડ પેટે 4.34 કરોડની આવક | Bhavnagar RTO earns Rs 4 34 cro…

2 months ago
નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes…

1 year ago
ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News