gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા’ | gujar…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા’ | gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PTC Collage Admission Scam in Gujarat: ગુજરાતમાં PTC કોલેજોમાં એડમિશન પ્રક્રિયાને લઈને ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારના વધુ એક કિસ્સાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયો સહિતના કેટલાક પુરાવા આપીને દાવો કર્યો છે કે, PTCમાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2 લાખ સુધીની માંગણી કરાઈ રહી છે. જાહેર કરાયેલા વીડિયોમાં સૌથી ગંભીર બાબત એ છે કે, કોલેજના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ રકમમાંથી 1 લાખ રૂપિયા રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પહોંચશે. વિવાદ વકરતા હવે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. 

શું છે સમગ્ર મામલો?

યુવરાજસિંહ દ્વારા જાહેર કરાયેલા વીડિયો મુજબ અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં આવેલી કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર નામની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીએ એક વિદ્યાર્થી પાસેથી મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપવા માટે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વીડિયોમાં ટ્રસ્ટી સ્વીકારે છે કે આ રકમમાંથી 1 લાખ રૂપિયા ઉચ્ચ સરકારી અધિકારીઓને આપવાના થાય છે.  

ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓના એડમિશન રદ

આ કૌભાંડ વચ્ચે ઉત્તર બુનિયાદી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાનો પણ આક્ષેપ કરાયો છે. નિયમ મુજબ એડમિશન આપી, ફી લઈને અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ પણ કોલેજો અને શિક્ષણ વિભાગે ‘ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓને PTCમાં એડમિશન નહીં મળે’ તેવો નિયમ ટાંકીને અચાનક એડમિશન રદ કરી દીધા હતા. જ્યાં 100 સીટ હતી, ત્યાં ફક્ત 1 સીટ મળશે તેમ કહીને મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત કરાયા હતા.

આ પણ વાંચો: નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા

એક જ રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવવાનો એજન્ટનો દાવો

આ સમગ્ર મામલમાં લોકમાન્ય કોલેજના પ્રિન્સિપાલ ગૌરાંગ પરમાર પર પણ ગંભીર આરોપો લગાવાયા છે. વીડિયોમાં દાવો કરાયો છે કે ગૌરાંગ પરમાર શિક્ષણ વિભાગના ‘એજન્ટ’ તરીકે કાર્ય કરે છે. તેમણે માન્યતા રદ થયેલી એક કોલેજમાં જઈને 50% ભાગીદારીના MOU કર્યા અને એક જ રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવી હતી. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણના નામે રાજ્યમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

તટસ્થ તપાસની માંગ

આ સનસનીખેજ ખુલાસા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તમામ PTC કોલેજોના વિદ્યાર્થીઓને બોલાવીને સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. શિક્ષણ સચિવ પર લાગેલા આ ગંભીર આરોપો બાદ રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ  મામલે તમામ PTC કોલેજના વિદ્યાર્થીઓને બોલાવી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
વડોદરાના કરજણમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ : એકની ધરપકડ | Gas refilling scam in Karjan Vadodara: One ar…

વડોદરાના કરજણમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ : એકની ધરપકડ | Gas refilling scam in Karjan Vadodara: One ar...

સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે વડોદરાના કોન્ટ્રાક્ટર સાથે 38 લાખની ઠગાઈ | Vadodara contractor c…

સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે વડોદરાના કોન્ટ્રાક્ટર સાથે 38 લાખની ઠગાઈ | Vadodara contractor c...

વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી …

વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

1 year ago
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

8 months ago
VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…

VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…

10 months ago
ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ | Rain disast…

ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ | Rain disast…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News