gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…
0
VIEWS
Share on FacebookShare on Twitter

WHO On Cough Syrup Death: કફ સિરપ પીધા પછી 22 બાળકોના મોતથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિર્દોષ બાળકો માટે કફ સિરપ કેટલી સલામત છે તે પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે, ભારતીય અધિકારીઓને પૂછ્યું છે કે, શું બાળકોને આપવામાં આવેલી કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ થાય છે? કોલ્ડ્રિફ નામની કફ સિરપ પર WHO એ આ સવાલ કર્યો છે. તપાસમાં સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DG) નું વધુ પ્રમાણ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, ઇથિલિન ગ્લાયકોલ (EG) નું પણ વધુ પ્રમાણ મળી આવ્યું છે.

ભારતીય અધિકારીઓ તરફથી જવાબ મળ્યા પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન નક્કી કરશે કે ગ્લોબલ મેડિકલ પ્રોડક્ટ્સ માટે એલર્ટ જારી કરવું કે નહીં. ગ્લોબલ સંસ્થા ખામીયુક્ત પ્રોડક્ટ્સ માટે એલર્ટ જારી કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, મધ્યપ્રદેશમાં આ કફ સિરપ પીધા પછી 22 બાળકોના મોત થયા છે, અને પાંચની હાલત ગંભીર છે.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22ને સ્પર્શ્યો

વધુમાં, રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાંથી ત્રણ મૃત્યુ નોંધાયા છે. સૂત્રો અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પૂછપરછ કરી છે કે શું આવી સિરપની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જો એમ હોય, તો એક એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. યુરોપિયન યુનિયન દ્વારા પણ આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોઈપણ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ બજારમાં રજૂ કરતા પહેલા પૂરતી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે કેટલાક નિરીક્ષણોમાં ખામીઓ રહી છે. એજન્સીએ તમામ પ્રોડક્ટ્સને બજારમાં રજૂ કરતા પહેલા દરેક બેચનું સંપૂર્ણ નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસના સંદર્ભમાં ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મૃત્યુ છિંદવાડા જિલ્લામાં નોંધાયા છે.

'જીવલેણ' કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું - શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

June 9, 2026
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…
INDIA

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

June 9, 2026
Next Post
સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ | 62 trai…

સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ | 62 trai...

‘દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું’, બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત | ‘We will …

'દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું', બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત | 'We will ...

મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત | santrampur mahishagar com…

મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત | santrampur mahishagar com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ …

બિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ …

7 months ago
આર્મી પરિવાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય કરણી સેના પરીવાર ભાવનગર દ્વારા કલેકટરશ્ર…

આર્મી પરિવાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય કરણી સેના પરીવાર ભાવનગર દ્વારા કલેકટરશ્ર…

6 months ago
‘પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને PoK ખાલી કરવા મુદ્દે થશે વાત’, યુદ્ધવિરામ બાદ બોલ્યા વિદેશ મંત્રી …

‘પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને PoK ખાલી કરવા મુદ્દે થશે વાત’, યુદ્ધવિરામ બાદ બોલ્યા વિદેશ મંત્રી …

1 year ago
‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News