gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું’, બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત | ‘We will …

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
‘દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું’, બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત | ‘We will …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election : આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર બનાવીશું તો બિહારના દરેક પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે. તેમની આ જાહેરાત બિહારમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કરી છે. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં જે પણ પરિવાર પાસે સરકારી નોકરી નથી તેમને નવા કાયદા દ્વારા નોકરી આપવાનું ફરજિયાત બનાવવામાં આવશે. 

તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત 

સરકાર બનાવ્યાના વીસ દિવસની અંદર એક કાયદો લાગુ કરવામાં આવશે અને વીસ મહિનાની અંદર બિહારમાં એક પણ ઘર સરકારી નોકરી વગરનું રહેશે નહીં. તેજસ્વી યાદવે વધુમાં નીતિશ સરકાર સામે પ્રહાર કરતાં કહ્યું કે આ શક્ય છે. તેના માટે ઇચ્છાશક્તિની જરૂર છે.  20 વર્ષથી રાજ્યમાં જેમની સરકાર છે તેમણે કોઈ ઈચ્છાશક્તિ બતાવી નથી. અમે જે પણ યોજનાઓ જાહેરાત કરી હતી તેઓ ફક્ત તેની કોપી જ કરતા આવ્યા છે.  છેલ્લા 20 વર્ષથી લોકો કાયમી ઘર માટે રાહ જોઈ રહ્યા છે. અમે 20 મહિનામાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું. 

એનડીએ સામે પ્રહાર 

રાજદ નેતા તેજસ્વીએ એનડીએ સામે નિશાન તાકતા કહ્યું કે 20 વર્ષની એનડીએ સરકાર પાકા મકાન, સસ્તું રાશન દરેક લોકો સુધી પહોંચાડી શકી નથી પણ અમારી સરકાર દરેક પરિવારના એક સભ્યને ચોક્કસ સરકારી નોકરી આપશે. નોકરીની અછત આપમેળે ખતમ થઇ જશે. નીતિશ સરકારના શાસનમાં દરેક ઘરમાં બેરોજગારી દેખાય છે અને લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…
INDIA

June 17, 2026
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

Next Post
મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત | santrampur mahishagar com…

મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત | santrampur mahishagar com...

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો…

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો...

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાએ હપ્તે મોબાઇલ લીધો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી રૃા. ૨.૨૧ લાખની લોન લીધી | Ekkewe polis lon Rakhi…

3 weeks ago
વડોદરામાં વીઆઈપી પસાર થયા બાદ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અદ્રશ્ય થતા ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam p…

7 months ago
NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો | sc penal…

6 months ago
વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News