gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Lioness death: અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમમાં એક સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. નાના કણકોટ ગામે એક માદા સિંહણનો મૃતદેહ મળી આવતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. લાયન નેચર ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો?

લાયન નેચર ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે, લીલિયા તાલુકાના કણકોટ ગામની હદમાં આવેલા સીમતળ વિસ્તારમાં એક સિંહણનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ મૃત્યુ શોર્ટ સર્કિટના કારણે થયું હોવાની શંકા છે. આ વિસ્તારમાં દેવભૂમિ દેવળિયા, ચક્કરગઢ, કણકોટ, ગોખરવાડા, નાના ગોખરવાડા અને સાનગઢ સહિતના વિસ્તારોમાં 29થી વધુ સિંહોનો વસવાટ છે. નાના કણકોટ ગામેથી મળી આવેલ માદા સિંહણનું મોત શંકાસ્પદ છે. તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે, આ મામલે યોગ્ય અને સઘન તપાસ કરવામાં આવે.

અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ 2 - image

વન વિભાગને કરાઈ રજૂઆત

આ ઘટના અંગે નાથાલાલ સુખડિયાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ગેલાણી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વન વિભાગે આ સિંહણના મૃત્યુનું કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ (PM) કરાવવાની ખાતરી આપી છે.

દોષિતોને જેલ હવાલે કરવાની માંગ

એશિયાટિક સિંહો માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. આ સિંહો માનવ વસવાટ માટે ક્યારેય નડતરરૂપ નથી, તેમ છતાં જો કોઈએ શંકાસ્પદ રીતે તેમનું મૃત્યુ કર્યું હોય અને આ બનાવને ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો હોય, તો આવા તમામ જવાબદારોને જેલના હવાલે કરવા જોઈએ.

ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે તેમણે સરકારને, ડીએફઓ (DFO) અને સીસીએફ (CCF) કક્ષાના અધિકારીઓને પણ ઈમેલ દ્વારા જાણ કરી છે કે, આ સમગ્ર ઘટનાની પૂર્ણ કક્ષાએ તપાસ થવી જોઈએ. સાથે જ, વન વિભાગે વન્યપ્રાણીઓના જીવની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજાગ બનીને ટ્રેકરોની કામગીરી અને નિયમિત દેખરેખ પર ધ્યાન આપવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરામાં ડ્રેનેજ લાઈનની જીઆરપી ટેકનોલોજી આધારિત કામગીરીનો પ્રારંભ | GRP technology based drainage l…

વડોદરામાં ડ્રેનેજ લાઈનની જીઆરપી ટેકનોલોજી આધારિત કામગીરીનો પ્રારંભ | GRP technology based drainage l...

વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ…

વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ...

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

8 months ago
તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

5 months ago
અમદાવાદમાં કળીયુગી દીકરાએ માતાને દંડાના ઘા ઝીંકી કરી હત્યા, મિલકતનો હતો વિવાદ | Ahmedabad Crime News…

અમદાવાદમાં કળીયુગી દીકરાએ માતાને દંડાના ઘા ઝીંકી કરી હત્યા, મિલકતનો હતો વિવાદ | Ahmedabad Crime News…

6 months ago
બિહારમાં કોંગ્રેસ માટે ‘કરો યા મરો’, આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણ…

બિહારમાં કોંગ્રેસ માટે ‘કરો યા મરો’, આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News