gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : શહેરના વિકાસ માટે મહત્ત્વની ગણાતી કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આજે આજવા રોડ વિસ્તારમાં ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. ઈબ્રાહિમ બાવા આઈટીઆઈ પાસેના મુખ્ય ટીપી સ્કીમના રસ્તા પરના ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચેલી કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે મોટો વિવાદ થતા પોલીસને મામલો શાંત પાડવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા 2 - image

સ્થાનિકોનો વિરોધ, કામગીરી અટકાવવાનો પ્રયાસ

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો અને દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે. આજે ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાની ટીમ આજવા રોડ પર પહોંચી હતી. મુખ્ય ટીપી રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ થાય તે પહેલા જ સ્થાનિક રહીશોએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા 3 - image

ઘર્ષણ વધતા પોલીસે લાઠીચાર્જ કર્યો

સ્થાનિક રહીશોનો વિરોધ આક્રમક બનતા કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ વણસતા ત્યાં હાજર પોલીસ કાફલાએ સૌપ્રથમ રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધીઓ ન માનતા આખરે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

પોલીસના લાઠીચાર્જ અને ભાગદોડને કારણે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બેથી ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી જાણવા મળી છે. જોકે, પોલીસે કડક વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો.

પોલીસની કાર્યવાહી બાદ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના વિકાસ માટે નડતરરૂપ એવા દબાણો સામે કોર્પોરેશનની ઝુંબેશ સતત ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co...

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so…

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so...

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

6 months ago
અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

6 months ago
‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

5 months ago
રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat …

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News