gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Cheaking : વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલ હનુરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના લીધેલા મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે બાદ પાલિકાની આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ તેના કારખાનામાં વધુ તપાસ સાથે અહીંથી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સમયાંતરે વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થના નમુના લઇ તેને ચકાસણી માટે ફતેગંજ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. જેના આધારે તેના પૃથ્થકરણ અને પરિણામ અંતર્ગત લીધેલા નમુના પાસ થયા છે કે નાપાસ? એ અંગેનું રિપોર્ટ આવતો હોય છે. તાજેતરમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચકલી સર્કલ ખાતે આવેલ હનુરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના મેંગોક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. એટલે કે, આ પદાર્થ આરોગ્યની દ્રષ્ટિએ ખાવા લાયક નથી એવું તેનું પૃથ્થકરણ જણાઈ આવ્યું હતું. જે બાદ પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરોએ ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા હનુરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના કારખાના ખાતે તપાસ હાથ ધરી હતી  જેમાં એફએસએસઆઈના નિયમ અંતર્ગત રો-મટીરીયલ તથા ફાઈનલ તૈયાર માલની તપાસણી કરવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર દ્વારા અહીંથી કાજુકતરી અને ચાંદીની વરખના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ દિવાળી પહેલા આવે તેવું અનુમાન છે. બીજી તરફ ફુડ ઇન્સ્પેક્ટરે તૈયાર થનાર પ્રોડક્ટમાં ખુલ્લી રાખેલ સામગ્રી જરૂર હોય ત્યારે જ ખુલ્લો રાખવાની તાકીદ કરી હતી. અન્યથા ખુલ્લું રો-મટીરીયલ બંધ રાખવામાં આવે તેવી સૂચના હનુરામ ફૂડસ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોને આપી હતી. આ સાથે કારખાના ખાતે જરૂરી સ્વચ્છતા જાળવવા અને જ્યાં જણાય ત્યાં ફાયર સેફટી મામલે જરૂરી કાર્યવાહી કરવાની પણ મૌખિક તાકીદ કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet...

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co...

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so…

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ટેમ્પામાં પીકઅપ વાન ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after pickup van …

એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ટેમ્પામાં પીકઅપ વાન ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after pickup van …

1 year ago
અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

1 year ago
ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં આગ લાગતા 4 મુસાફર બળીને ભડથું; 10 ઘાયલ | 4 passengers burnt to death 1…

ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં આગ લાગતા 4 મુસાફર બળીને ભડથું; 10 ઘાયલ | 4 passengers burnt to death 1…

3 months ago
ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News